Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

76માં પ્રજાસતાક પર્વે કર્તવ્ય પથ પર સૈન્યએ બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

ભારતની લશ્કરી તાકાત તથા સંસ્કૃતિની વૈવિધ્યતાની ઝાંખી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સલામી ઝીલી

dharmendravaghela by dharmendravaghela
2025-01-27 12:15:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના કર્તવ્યપથ પર ઉજવણીમાં દેશની શકિત, શૌર્ય અને સંસ્કૃતિનો અદભુત સંગમ થયો હતો. સૈન્ય દ્વારા નવા કિર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા હતા. ભારતના પ્રજાસતાક પર્વના મુખ્ય અતિથિ ઈન્ડોનેશીયાનાં રાષ્ટ્રપતિ હતા જેઓ ભારતીય રાષ્ટ્રપતિ ડો.દ્રૌપદી મુર્મુની સાથે રહ્યા હતા અને ભારતીય ભવ્ય પરેડ તથા શકિતના સાક્ષી બન્યા હતા. સૈન્ય તાકાત ઉપરાંત ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોની ભવ્ય સંસ્કૃતિની ઝલક નિહાળી હતી.
કેપ્ટન ડિમ્પલસિંહ ભાટીએ ચાલુ બાઈક પર 12 ફૂટની સીડી પર ચડીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સલામી આપી હતી અને પહેલી મહિલા અધિકારી બની હતી. આ સિવાય નાયક જયકુમાર, નાયક એસપી મંગુ, તથા સિગ્નયમેન સંકેત પીક ડેવીલ ફોર્મેશનનું પ્રદર્શન કરીને શિર્ષાસનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. દેશના જુદા જુદા ભાગોની સંસ્કૃતિ જોવા મળી હતી. ગુજરાત સહિતના રાજયોની સંસ્કૃતિ, પ્રગતિ અને વિકાસ દર્શાવતા ટેબ્લો રજુ થયા હતા. સિકકીમનાં 5000 કલાકારોએ એક સાથે નૃત્ય કરીને મંત્રમુગ્ધ કર્યા હતા. સૈન્યની ડેયર ડેવિલ્સની ટીમ દ્વારા બે વિશ્વ રેકોર્ડ સ્થાપવામાં આવ્યા હતા.
કર્તવ્યપથ પર સશકત અને સુરક્ષિત ભારતની થીમ પર પ્રથમ વખત ત્રણેય સેનાની ટુકડીઓ માર્ચ શરૂ કરતાની સાથે જ દરેક ભારતીયની છાતી ગર્વથી ફુલાઈ ગઈ હતી.સૈન્ય દળો દ્વારા જમીન, પાણી તથા હવામાં માર કરવાની ક્ષમતા દર્શાવતા હથીયારોની ઝાંખી રજુ કરી હતી. અર્જુન ટેન્ક, તેજસ યુદ્ધ વિમાન હળવા હેલીકોપ્ટરની ઝલક જોવા મળી હતી. આ સિવાય સ્વદેશી નાગ મિસાઈલ દર્શાવવામાં આવી હતી. વાયુદળની ટુકડીએ સુખોઈ-30 વિમાનોનાં કરબતોથી લોકો રોમાંચિત બન્યા હતા. નૌસેનાની ટુકડીએ પણ જોશ ભર્યો હતો.

Tags: delhilal kilamurmuRepublic day celebration
Previous Post

બંગાળના પોલીસ બેન્ડને રાજભવનમાં એન્ટ્રી ન મળતા મમતા બેનર્જી નારાજ

Next Post

‘કોમન સીવીલ કોડ’ લાગુ કરનાર ઉતરાખંડ પ્રથમ રાજય : આજથી ધારો લાગુ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
‘કોમન સીવીલ કોડ’ લાગુ કરનાર ઉતરાખંડ પ્રથમ રાજય : આજથી ધારો લાગુ

‘કોમન સીવીલ કોડ’ લાગુ કરનાર ઉતરાખંડ પ્રથમ રાજય : આજથી ધારો લાગુ

પ્લાસ્ટિક કેરી બેગ પરના બારકોડ ફરજિયાત

પ્લાસ્ટિક કેરી બેગ પરના બારકોડ ફરજિયાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.