Monday, June 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ: પિતા-પુત્રીનું મોત

પત્નીની હાલત ગંભીર, અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-01-28 11:41:18
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કચ્છના મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જેમાં પિતા-પુત્રીના મોત થયા છે, જ્યારે પત્નીની હાલત ગંભીર હોવાનું જણાઇ આવ્યું છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ મુન્દ્રાના બારોઈ રોડ ખાતે આવેલા સૂર્યનગરમાં એક મકાનની અંદર ભયંકર આગ ઉઠી છે. રહેણાંક મકાન અંદર લાગેલા એસીના કમ્પ્રેશરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા આગ ભભૂકી છે. આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રૂપથી દાઝી ગયા છે. જેમાં પિતા પુત્રીના મોત નિપજયા છે, જ્યારે 30 વર્ષીય કવિતાબેન 70 ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજૂક સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે.

Tags: ac compressor blastKutchMundra
Previous Post

ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક અભિવાદન કાર્યક્રમ યોજાયો

Next Post

મહા મહિનામાં આવશે માવઠું : મધ્ય-ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
મહા મહિનામાં આવશે માવઠું : મધ્ય-ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી

મહા મહિનામાં આવશે માવઠું : મધ્ય-ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી

કૈલાશ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ

કૈલાશ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TEST – TEST – TEST

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.