Monday, June 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકા બાદ હવે UK સરકાર એક્શનમાં : અનેક ભારતીયોની ધરપકડ

જાન્યુઆરીમાં 828 પરિસરોમાં દરોડા, 609ની ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2025-02-11 12:23:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશમાંથી ગેરકાયદે રહેતા ભારતીયો વિરુદ્ધ કડક અપનાવ્યા બાદ હવે અન્ય દેશોએ પણ આવી કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. મળતા અહેવાલો મુજબ બ્રિટનમાં ઘણી ભારતીય હોટલો અને રેસ્ટોરન્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે અને અનેક ભારતીયોની ધરપકડ કરાઈ છે.
બ્રિટનના ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દેશમાં ગેરકાયદે કામ કરનારાઓને હટાવવા માટેનું એક અભિયાન છે. ગૃહસચિવ યવેટ કૂપરે કહ્યું કે, અમારા વિભાગે જાન્યુઆરીમાં 828 પરિસરોમાં દરોડા પાડ્યા છે, જેમાં 609 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સંખ્યા ગત વર્ષની તુલનાએ 73 ટકા વધુ છે. દરોડા દરમિયાન રેસ્ટોરન્ટ્સ, ટેકવે અને કાફે તેમજ ફૂડ, બેવરેજ અને આવા અનેક ઉદ્યોગો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, ઉત્તર ઈંગ્લેન્ડના હંબરસાઈડ સ્થિત એક ભારતીય રેસ્ટોરન્ટમાંથી સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગૃહ વિભાગના સચિવે કહ્યું કે, ‘સ્થળાંતર નિયમોનું સન્માન કરવું જોઈએ અને તેને લાગુ કરવા જોઈએ. લાંબા સમયથી નોકરીદાતાઓ ગેરકાયદે પ્રવાસીઓને પોતાના ત્યાં કામ કરાવતા રહે છે અને તેમનું શોષણ પણ કરે છે. ઘણા લોકો આવીને કોઈપણ દસ્તાવેજ વગર ગેરકાયદે રીતે કામ કરી રહ્યા છે. આનાથી માત્ર લોકોના જીવને જ નહીં, આપણી અર્થવ્યવસ્થાને પણ નુકસાન થઈ રહ્યું છે.’ ગેરકાયદે કામ કરનારાઓના ડેટાની વાત કરીએ તો, યુકે હોમ ઓફિસના આંકડા મુજબ 5 જુલાઈ-2024થી 31 જાન્યુઆરી-2025 ગેરકાયદે કામ કરનારાઓ સામેની કાર્યવાહી ગત વર્ષની સરખામણીમાં લગભગ 38 ટકા વધી છે.

Tags: migrant worker arrestUK
Previous Post

લિબિયાના દરિયાકાંઠે બોટ પલટી જતા 65 મુસાફરોના મોત

Next Post

રાહુલજી ‘0’ ચેક કરી લો… : લોકસભામાં અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર કટાક્ષ

dharmendravaghela

dharmendravaghela

Related News

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે  લગભગ 1,000 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે લગભગ 1,000 લોકોનાં મોત

June 29, 2026
ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર  માહોલમાં પ્રારંભ
તાજા સમાચાર

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

June 29, 2026
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો
તાજા સમાચાર

એક કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમા છેલ્લા છ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

June 29, 2026
Next Post
રાહુલજી ‘0’ ચેક કરી લો… : લોકસભામાં અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર કટાક્ષ

રાહુલજી '0' ચેક કરી લો... : લોકસભામાં અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર કટાક્ષ

શનિવારની બપોર સુધીમાં તમામ બંધકોને મુક્ત કરો, નહીં તો બધું બરબાદ થઈ જશે ; ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી ચેતવણી

શનિવારની બપોર સુધીમાં તમામ બંધકોને મુક્ત કરો, નહીં તો બધું બરબાદ થઈ જશે ; ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી ચેતવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.