Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સૌરવ ગાંગુલીની કારને દુર્ગાપુર એક્સપ્રેસ-વે પર નડ્યો ગંભીર અકસ્માત

એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બર્દવાન જઇ રહ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2025-02-21 11:47:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કાર ગુરૂવારે દુર્ગાપુર એક્સપ્રેસ વે પર એક અકસ્માતનો ભોગ બની. સૌરવ ગાંગુલી જ્યારે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બર્દવાન જઇ રહ્યા હતા ત્યારે તેમની કારને આ અકસ્માત નડ્યો હતો. સદભાગ્યે તે બચી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દંતનપુર પાસે એક ટ્રક અચાનક તેમના કાફલા સામે આવી ગયો હતો, જેથી સૌરવ ગાંગુલીના કાર ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવવી પડી હતી. તેના લીધે પાછળ આવી રહેલી ગાડીઓ પરસ્પર ટકરાઇ હતી અને તેમાં એક ગાડી સૌરવ ગાંગુલીની કાર સાથે પણ ટકરાઇ હતી. આ અકસ્માતમાં સૌરવ ગાંગુલી અને તેમના કાફલામાં સામેલ કોઇપણ વ્યક્તિને ઇજા પહોંચી નથી. પરંતુ સૌરવ ગાંગુલીના કાફલાની બે ગાડીઓને નુકસાન પહોંચ્યું છે. અકસ્માત બાદ સૌરવ ગાંગુલીને લગભગ 10 મિનિટ સુધી રસ્તા પર રાહ જોવી પડી હતી, ત્યારબાદ તે કાર્યક્રમ માટે રવાના થયા હતા અને બર્દવાન યુનિવર્સિટીમાં તેમણે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Tags: bengalcar accidentsaurav ganguli
Previous Post

ઇઝરાયલમાં 3 બસમાં વિસ્ફોટ, આતંકવાદી હુમલાની આશંકા

Next Post

6 રાજ્યોમાં કોંગ્રેસે કર્યા ફેરફાર : ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગીતા પટેલની વરણી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
6 રાજ્યોમાં કોંગ્રેસે કર્યા ફેરફાર : ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગીતા પટેલની વરણી

6 રાજ્યોમાં કોંગ્રેસે કર્યા ફેરફાર : ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગીતા પટેલની વરણી

હાથરસ નાસભાગ મામલે ભોલેબાબાને ક્લીનચિટ,

હાથરસ નાસભાગ મામલે ભોલેબાબાને ક્લીનચિટ,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.