Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

6 રાજ્યોમાં કોંગ્રેસે કર્યા ફેરફાર : ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગીતા પટેલની વરણી

કોંગ્રેસ ગત અઠવાડિયે 2 રાજ્યના મહાસચિવ અને 9 માટે પ્રભારી નિયુક્ત કર્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2025-02-21 11:49:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ પાર્ટી દેશભરમાં સંગઠનને મજબૂત કરવા માટે મોટાપાયે પરિવર્તન લાવી રહી છે, ત્યારે કોંગ્રેસે ગુજરાત સહિત 6 રાજ્યોમાં મોટા ફેરફાર કર્યા છે. કોંગ્રેસ અનેક રાજ્ય અને કેન્દ્રમાં પ્રદેશ મહિલાઓ મોર્ચા માટે અધ્યક્ષની ઘોષણા કરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસે સારિકા સિંહને રાજસ્થાનના મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા છે. આ ઉપરાંત, ગીતા પટેલ ગુજરાતના અને ડૉ. પ્રતીક્ષા એન. ખલપને ગોવાના મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા છે.
કોંગ્રેસે જોડિનલિયાને મણિપુર, એન. રહમથુન્નસાને પોંડિચેરી અને જુબેદા બેગમને આંદમાન નિકોબાર મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 19 ફેબ્રુઆરીએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની જનરલ સેક્રેટરીની બેઠકની અધ્યક્ષતામાં પાર્ટીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કહ્યું કે, ‘બધા મહાસચિવો અને પ્રભારીઓ તેમના હવાલા હેઠળના રાજ્યોમાં સંગઠન અને ચૂંટણી પરિણામો માટે જવાબદાર રહેશે.’
આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સિવાય રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અનેક મહાસચિવ અને પ્રભારી જોડાયા હતા.ખડગેએ પાર્ટીના પદાધિકારીઓને કહ્યું કે, ‘ઘણી વખત પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે અનેક લોકોને ઉતાવળે સામેલ કરવામાં આવે છે, પરંતુ વિચારધારા નબળી ધરાવતા લોકો મુશ્કેલીના સમયે ભાગી જતા હોય છે.’
કોંગ્રેસ ગત અઠવાડિયે 2 રાજ્યના મહાસચિવ અને 9 માટે પ્રભારી નિયુક્ત કર્યા. કોંગ્રેસ પોતાના કેટલાક પ્રભારીનું પ્રદર્શન જોયા બાદ તેમાંથી ખરાબ પ્રદર્શન કરનારાને હટાવી દેવામાં આવ્યા. જેમાં કોંગ્રેસે દીપક બાબરિયા, મોહન પ્રકાશ, ભરત સિંહ સોલંકી, રાજીવ શુક્લા, અજય કુમાર અને દેવેન્દ્ર યાદવ સહિત અનેક વરિષ્ઠ નેતાઓને સંગઠનની જવાબદારીમાંથી છૂટા કર્યા. જ્યારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને કર્ણાટકના દિગ્ગજ કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદને સંગઠનમાં પરત લેવામાં આવ્યા.

Tags: gita patelgujaratmahila congress precident
Previous Post

સૌરવ ગાંગુલીની કારને દુર્ગાપુર એક્સપ્રેસ-વે પર નડ્યો ગંભીર અકસ્માત

Next Post

હાથરસ નાસભાગ મામલે ભોલેબાબાને ક્લીનચિટ,

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
હાથરસ નાસભાગ મામલે ભોલેબાબાને ક્લીનચિટ,

હાથરસ નાસભાગ મામલે ભોલેબાબાને ક્લીનચિટ,

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજના ઉપક્રમે જાણીતા લેખક જય વસાવડાનું વક્તવ્ય યોજાયું

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજના ઉપક્રમે જાણીતા લેખક જય વસાવડાનું વક્તવ્ય યોજાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.