• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

મહાત્મા મંદિર ખાતે આઇફોનની બેટરીની મદદથી બ્લાસ્ટ કરવાની ધમકી : રાજકોટ કોર્ટ ઉપરાંત જામનગર વિસ્તાર સુધી ડ્રોન દ્વારા હુમલો કરવાની ચીમકી,

dharmendravaghela by dharmendravaghela
2026-09-15 13:00:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ બાદ રાજકોટમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એક ખાલિસ્તાની ગ્રુપના નામે મોકલવામાં આવેલા ઈ-મેઇલમાં રાજકોટ કોર્ટ પરિસરને ઉડાવી દેવાની સાથે જામનગર સુધી ડ્રોન હુમલા અને ગાંધીનગરના મહાત્મા મંદિરને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. આ ગંભીર સંદેશા બાદ કોર્ટ પ્રશાસન અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ કોર્ટના સત્તાવાર ઈ-મેઇલ એડ્રેસ તેમજ રાજકોટ બાર એસોસિએશનના ઈ-મેઇલ પર આ ધમકીભર્યો સંદેશો મળ્યો હતો. મેઇલમાં રાજકોટ કોર્ટ ઉપરાંત જામનગર વિસ્તાર સુધી ડ્રોન દ્વારા હુમલો કરવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત વાડીનાર પોર્ટ, નયારા રિફાઇનરી અને સિક્કા પોર્ટ જેવા સંવેદનશીલ અને વ્યૂહાત્મક ઔદ્યોગિક સ્થાનોને પણ નિશાન બનાવવાની ચેતવણી અપાઈ છે. એટલું જ નહીં, ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આઇફોનની બેટરીની મદદથી બ્લાસ્ટ કરવાની ધમકી પણ આપવામાં આવી છે.
ઈ-મેઇલ સામે આવતાં જ કોર્ટ પરિસરમાં અધિકારીઓ અને વકીલો વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. ધમકીભર્યો ઈ-મેઇલ ક્યાંથી, કયા આઇપી એડ્રેસ પરથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં સાયબર ક્રાઇમ અને સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. રાજ્યના સંવેદનશીલ સ્થળો પર પણ સુરક્ષા તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

Tags: bomb threatemailkhalistanirajkot court
Previous Post

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

Next Post

અમેરિકાને થાય તે કરે, અમે રશિયા પાસેથી ઓઈલ ખરીદશું: ભારત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ
તાજા સમાચાર

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

November 5, 2026
દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ
તાજા સમાચાર

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

November 5, 2026
ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત
તાજા સમાચાર

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

November 5, 2026
Next Post
અમેરિકાને થાય તે કરે, અમે રશિયા પાસેથી ઓઈલ ખરીદશું: ભારત

અમેરિકાને થાય તે કરે, અમે રશિયા પાસેથી ઓઈલ ખરીદશું: ભારત

2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર રૂ. 8 થી 300નો ચાર્જ

2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર રૂ. 8 થી 300નો ચાર્જ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In