• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

કેટલીક જગ્યાએ પવનની ઝડપ 60થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે

dharmendravaghela by dharmendravaghela
2026-11-05 11:47:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશભરમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે. ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે પવન અને વાવાઝોડાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા 5 નવેમ્બર, ગુરુવારે દેશનાં લગભગ 15 રાજ્યોમાં વરસાદ અને તેજ પવનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા છે. બીજી તરફ દક્ષિણ ભારતનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. કેટલીક જગ્યાએ પવનની ઝડપ 60થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
હવામાનમાં આ ફેરફારનું મુખ્ય કારણ ચક્રવાતી તોફાન નબળું પડ્યા બાદ બનેલી હવામાન સિસ્ટમ છે. આ સિસ્ટમ હાલમાં પૂર્વી તેલંગાણા અને આસપાસના દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશના વિસ્તારમાં ડિપ્રેશનના સ્વરૂપમાં સક્રિય છે. તેની અસર દક્ષિણ ભારતથી લઈને પૂર્વ અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલીક જગ્યાએ વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 5 નવેમ્બરના રોજ આકાશ વાદળછાયું રહી શકે છે. કેટલીક જગ્યાએ હળવો વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદ અને તેજ પવનની શક્યતા છે. ગાઝિયાબાદ, મેરઠ, આગ્રા, કાનપુર, મુરાદાબાદ, મથુરા અને સોનભદ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 35થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. લખનઉમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. બીજી તરફ બિહારમાં પણ હવામાન બદલાવાની શક્યતા છે. પટના, ગયા, બક્સર, ભોજપુર, સીતામઢી, દરભંગા, પૂર્ણિયા, અરરિયા અને ભાગલપુર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ, 5 નવેમ્બરના રોજ દેશનાં લગભગ 15 રાજ્યોમાં હવામાન બદલાવાની શક્યતા છે.

Tags: delhirain alertup
Previous Post

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

Next Post

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ
તાજા સમાચાર

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

November 5, 2026
ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત
તાજા સમાચાર

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

November 5, 2026
મથુરા, અયોધ્યા, કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી
તાજા સમાચાર

મથુરા, અયોધ્યા, કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી

November 5, 2026
Next Post
હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In