• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

પોલીસે જપ્ત કરી રૂ. 6.78 કરોડની બનાવટી નોટો

dharmendravaghela by dharmendravaghela
2026-11-05 11:50:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

યુટ્યુબ અને સોશિયલ મીડિયા પરથી ટ્યુટોરિયલ જોઈને નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ચલાવતી એક શાતિર ગેંગનો તેલંગાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. હૈદરાબાદના સરહદી વિસ્તારમાં ભાડાના મકાનમાં ધમધમતી નકલી નોટોની આ ફેક્ટરીમાંથી પોલીસે રૂપિયા 6.78 કરોડની નકલી ચલણી નોટો જપ્ત કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે.
અબ્દુલ્લાપુરમેટ પોલીસ અને શાફીનગ૨ સ્પેશિયલ ઓપરેશન ટીમે નેશનલ હાઈવે 65 પર રામોજી ફિલ્મ સિટી નજીક એક કારને શંકાના આધારે રોકી હતી. કારની તલાશી લેતાં તેમાંથી રૂપિયા 8 લાખની કિંમતની 500 રૂપિયાના દરની નકલી નોટો મળી આવી હતી. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ બાદ પોલીસે કુંતલૂર વિસ્તારમાં આવેલ એક ભાડાના મકાન પર દરોડો પાડ્યો હતો. આ મકાનમાં નકલી નોટો છાપવાનું આખું યુનિટ ઊભું કરાયું હતું. સ્થળ પરથી 500ના દરના વધુ 134 નકલી નોટોના બંડલો મળી આવ્યા હતા,દરોડા દરમિયાન કલર પ્રિન્ટર્સ, સ્કેનર્સ, લેપટોપ, લેમિનેશન મશીન અને નોટ કાપવાના સાધનો પણ કબજે કરવામાં આવ્યાં છે.આખા રેકેટનો મુખ્ય સૂત્રધાર માડુપોજુ કરુણાકર છે. તેણે યુટ્યુબ વીડિયો અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી નકલી નોટો કેવી રીતે પ્રિન્ટ કરવી તે શીખ્યું હતું.

Tags: fake note scamhyderabad
Previous Post

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ
તાજા સમાચાર

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

November 5, 2026
ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત
તાજા સમાચાર

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

November 5, 2026
મથુરા, અયોધ્યા, કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી
તાજા સમાચાર

મથુરા, અયોધ્યા, કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી

November 5, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In