રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
અમદાવાદ બાદ રાજકોટમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એક ખાલિસ્તાની ગ્રુપના નામે મોકલવામાં આવેલા ઈ-મેઇલમાં રાજકોટ કોર્ટ પરિસરને ...
