Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

US-દુબઈમાં પાતળા હીરાની માંગ વધતાં ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે તેજીના સંકેત

તાઈવાન, હોંગકોંગ, બેંગકોકમાં -2 તો US, દુબઈમાં +11 અને -14 સાઈઝની ડિમાન્ડ

dharmendravaghela by dharmendravaghela
2025-02-25 11:57:06
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

છેલ્લાં અઢી વર્ષથી ઘેરી મંદીમાં સપડાયેલી ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે હાલમાં તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વીંટી, મંગળસૂત્ર અને બુટ્ટીમાં ઉપયોગમાં લેવામાં આવતા માઈનસ-2 સાઈઝના હીરાની ડિમાન્ડમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે આ પ્રકારના હીરાના કેરેટના ભાવમાં છેલ્લાં 15 દિવસમાં જ સરેરાશ 10 ટકા એટલે કે, 1500 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે દિવાળી બાદ કેરેટના ભાવામાં 3 હજારનો વધારો જોવા મળ્યો છે.
માઈનસ-2 સાઈઝના હીરાની ડિમાન્ડ તાઈવાન, હોંગકોંગ અને બેંગકોકમાં સૌથી વધારે જોવા મળી રહી છે. માઈનસ-2 સાઈઝના કેરેટ હીરાનો ભાવ દિવાળી પહેલાં 19થી 35 હજાર રૂપિયા સુધી હતો જે હાલ 22થી 38 હજાર રૂપિયા થઈ ગયો છે. તેવી જ રીતે પ્લસ-11 અને માઈનસ-14 કેરેટના હીરાની ડિમાન્ડ નિકળતાં તેના ભાવમાં પણ વધારો થયો છે. આ હીરાનો કેરેટનો 15 દિવસ પહેલાં ભાવ 18 હજારથી 38 હજાર રૂપિયા સુધી હતો જે હાલ 20થી 40 હજાર રૂપિયા થઈ ગયો છે. જેની ડિમાન્ડ અમેરિકા અને દુબઈની માર્કેટમાં વધુ છે. ખાસ કરીને રફના ભાવ સ્ટેબલ થયા તે અને તૈયાર હીરાના શોર્ટ સપ્લાયને કારણે ડિમાન્ડ વધી હોવાનો હીરા વેપારીઓનો મત છે.
જીજેઈપીસીના રિજિયનોલ ચેરમેન સાવલિયાએ કહ્યું હતું કે, હીરાની માંગમાં વધારો થવો એ માર્કેટમાં સુધારો આવવાના સંકેત છે. હાલ પ્રોડક્શન ઓછું અને માંગ વધારે હોવાને કારણે ડિમાન્ડ વધી રહી છે. બીજી તરફ રફ હીરાના ભાવો સ્થિર થયાં છે જેથી હવે માર્કેટ સ્ટેબલ થયું છે, હવે ધીમે ધીમે ડિમાન્ડમાં સુધારો થતો જશે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ખૂંટે કહ્યું હતું કે, છેલ્લાં 2 વર્ષથી માઈનસ ટુ સાઈઝના હીરાની માંગ જ ન હતી, પરંતુ હાલમાં આ હીરામાં ડિમાન્ડ વધી છે. હાલ વિશ્વના અલગ અલગ દેશોમાં આ પ્રકારની ડિમાન્ડ વધી છે. જ્યારે સપ્લાય ઓછો છે, જેના કારણે જે હીરા વેપારીઓ પાસે પતલી સાઈઝના હીરા હતા તેમનો સ્ટોક પણ ખાલી થઈ ગયો છે.

Tags: suratthin diamond demand
Previous Post

કોલકાતામાં એક જ પરિવારની 14 વર્ષની છોકરી અને બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા

Next Post

‘હેપેટાઈટીસ સી’ના કેસોમાં ભારત દુનિયામાં બીજા સ્થાને

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
‘હેપેટાઈટીસ સી’ના કેસોમાં ભારત દુનિયામાં બીજા સ્થાને

‘હેપેટાઈટીસ સી’ના કેસોમાં ભારત દુનિયામાં બીજા સ્થાને

ફ્રાંસમાં રશિયન દુતાવાસમાં વિસ્ફોટ

ફ્રાંસમાં રશિયન દુતાવાસમાં વિસ્ફોટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.