Monday, July 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં ફાઇટર જેટ ક્રેશ

તાલીમ ઉડાન દરમિયાન થયો અકસ્માત

dharmendravaghela by dharmendravaghela
2025-03-08 11:51:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હરિયાણાના અંબાલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર જેટ ક્રેશ થયું. આ દુર્ઘટનામાં પાયલોટનો આકસ્મિક બચાવ થયો હતો. વાયુસેનાના નિવેદન અનુસાર ફાઇટર જેટ અંબાલા એરબેઝથી તાલીમ માટે ઉડાન ભરી હતી. અંબાલાના પહાડી વિસ્તાર મોરનીના બલદવાલા ગામ પાસે ફાઇટર જેટ ક્રેશ થયું. આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ફાઇટર જેટનો પાયલોટ પેરાશૂટ દ્વારા સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં સફળ રહ્યો. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Tags: ambalafighter jet crash
Previous Post

ધારાવી પ્રોજેક્ટ પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટેનો ઇનકાર

Next Post

ભારત ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત : ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણામાં પોક્સોના આરોપીએ બે પરિવારના છ સભ્યોની કરી ઘાતકી હત્યા
તાજા સમાચાર

તેલંગાણામાં પોક્સોના આરોપીએ બે પરિવારના છ સભ્યોની કરી ઘાતકી હત્યા

July 11, 2026
બ્રિટનમાં પૂર્વ મંત્રી વિડેકોમ્બની તેમના ઘરમાં જ કરાઈ ઘાતકી હત્યા
આંતરરાષ્ટ્રીય

બ્રિટનમાં પૂર્વ મંત્રી વિડેકોમ્બની તેમના ઘરમાં જ કરાઈ ઘાતકી હત્યા

July 11, 2026
ઈરાન હત્યાની કોશીશ કરશે તો ૧૦૦૦ મિસાઈલનો મારો ચલાવીશું : ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ઈરાન હત્યાની કોશીશ કરશે તો ૧૦૦૦ મિસાઈલનો મારો ચલાવીશું : ટ્રમ્પ

July 11, 2026
Next Post
ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધુ 10 ટકા, મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લાદ્યો

ભારત ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત : ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

સીરિયામાં અથડામણમાં 70 લોકોના મોત

સીરિયામાં અથડામણમાં 70 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.