Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

17મીથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર

ટેકનિકલ ગ્રેડ-પે મુદ્દો ઉકેલાયો નથી , 25 હજાર કર્મચારીઓનું સરકારને અલ્ટીમેટમ

dharmendravaghela by dharmendravaghela
2025-03-10 11:30:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વણઉકેલાયાં પ્રશ્નો મુદ્દે આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે એલાન કર્યું છેકે તે તારીખ 17મીથી આરોગ્ય કર્મચારીઓ હડતાળ પાડશે. આરોગ્ય કર્મચારીઓનું કહેવું છે કે, ટેકનિકલ ગ્રેડ-પે મુદ્દો ઉકેલાયો નથી.
ખાતાકીય પરિક્ષાનો પ્રશ્ન હજુય યથાવત રહ્યો છે. અન્ય પ્રશ્નો મામલે આરોગ્ય કર્મચારીઓ ધરણાં કર્યા, દેખાવો કર્યાં. માસ સીએલ પર જઈને વિરોધ પ્રદર્શન કર્યો તેમ છતાંય સરકારના પેટનું પાણી હાલતું નથી. જ્યારે હડતાળ પાડવામાં આવે ત્યારે સરકારના મંત્રીઓ ખાતરી આપો છે, પણ અત્યાર સુધી અમલ કરાયો નથી. ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંધે નક્કી કર્યું છે કે, 17મી માર્ચથી રાજ્યના 25 હજાર આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જશે. સરકાર સમક્ષ પોતાની માંગો રજૂ કરશે.

Tags: gujarathealth departmentstrike
Previous Post

ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ

Next Post

દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે જોરદાર બબાલ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે જોરદાર બબાલ

દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે જોરદાર બબાલ

ચેમ્પિયન્સ ટ્રોફીની જીત બાદ મધ્યપ્રદેશના મહુમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

ચેમ્પિયન્સ ટ્રોફીની જીત બાદ મધ્યપ્રદેશના મહુમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.