Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દહેજ જેટી ફિઝિબિલિટ નહોતી છતાં 290 કરોડ ખર્ચી બનાવી :કર્યું, માટી-કાંપ દૂર કરવા ખર્ચાયેલા 117 કરોડ પાણીમાં

ફેરી બંધ થતા ટર્મિનલ કંડલા પોર્ટને સોંપાયું, પોર્ટે થોડા મહિનામાં જ પરત

dharmendravaghela by dharmendravaghela
2025-03-11 11:51:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્ય સરકાર દ્વારા અંદાજે 290 કરોડના ખર્ચે દહેજને ઘોઘા સાથે જોડવા માટે દહેજ રો-રો ફેરી જેટી(ટર્મિનલ) બનાવવામાં આવી હતી. આ ટર્મિનલ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા બનાવવામાં આવ્યું હતું. પરંતુ અહીં પ્રાકૃતિક સમસ્યાના કારણે વારંવાર માટી-કાંપ જમા થઇ જાય છે. જેથી રો-રો ફેરી માટે લઘુત્તમ 5 મીટરની ઊંડાઇ મળી રહેતી નથી. દહેજ ટર્મિનલ કેન્દ્ર સરકારને પરત કરવાની પ્રક્રિયા કરી દેવામાં આવી છે.
સરકાર દ્વારા પીપાવાવ, દહેજ, ઘોઘા, સુરતને ફેરી સર્વિસ સાથે જોડવા 2001માં રિસર્ચ કરાવવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ થયું હતું કે દહેજ નર્મદા નદીના મુખ પર અને ખંભાતના અખાતને સીધું અડીને આવેલું છે. જેના કારણે પાણીનો પ્રવાહ ઝડપી છે અને ત્યાં માટી-કાંપ એકઠો થઇ જવો કુદરતી ઘટના છે. તેને થોડા સમય માટે રોકી શકાય પરંતુ કાયમી ધોરણે નહીં. જેથી દહેજથી ફેરી સર્વિસ શરૂ કરવી યોગ્ય નથી. 615 કરોડના પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે માટી-કાંપ દૂર કરવા માટેની ડ્રેજિંગ પ્રક્રિયા પાછળ 117 કરોડ ખર્ચ્યા છે. 2019થી દહેજથી
ખંભાતનો અખાત અન્ય સ્થળો કરતાં વધુ ખરબચડો છે. દહેજ નર્મદા નદીના મુખ સ્થાને છે, જેના કારણે નદીના પાણીમાંથી વહેતો કાંપ દરિયામાં જાય છે. તે જ સમયે, જો કોઈ મોટાં મોજાં કે લહેરોના કારણે કાંપ પાછો આવી જાય છે. જેથી સિલ્ટીંગની સમસ્યા સર્જાય છે. નાની બોટની સરખામણીમાં મોટી બોટોને મુશ્કેલી પડે છે. તેને હંગામી ધોરણે સરખું કરી શકાય પણ તેનો કાયમી ઉકેલ નથી’ -જ્ઞાનેન્દ્રકુમાર, ભારતીય નેવીમાં કામ કરી ચૂકેલા હાઇડ્રોગ્રાફર
કંડલા પોર્ટે દહેજ ટર્મિનલને ફરી સરકારને સોંપ્યું કંડલા પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દંતાણીએ જણાવ્યું હતું કે અમારી પાસે 2021માં થોડા મહિના માટે દહેજ ટર્મિનલ હતું, બાદમાં ત્યાંથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને કેટલીક ટેક્નિકલ સમસ્યાઓ પણ હતી. અમારા ટેક્નિકલ વિભાગે કહ્યું કે લાંબા સમય સુધી ત્યાંથી ફેરી સર્વિસ ચલાવી નહીં શકાય.
આ પછી અમે ઘોઘા અને હજીરા વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરી. અહીં સારો પ્રતિસાદ છે અને ફેરીને ડેપ્થ પણ મળી રહી છે.

Tags: dahejgujaratjeti
Previous Post

X પર સતત સાયબર એટેકથી મસ્ક ચિંતિત!

Next Post

પ્રાંતિજના યુવકનું USમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
પ્રાંતિજના યુવકનું USમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત

પ્રાંતિજના યુવકનું USમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત

સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટીને 73,700ની નીચે

સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટીને 73,700ની નીચે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.