Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં સ્ટારલિંકનો માર્ગ મોકળો : દેશમાં જલદી આવશે હાઈ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ

એરટેલ બાદ જીઓએ પણ મસ્ક સાથે હાથ મિલાવ્યો, મુકેશ અંબાણીની સ્પેસએક્સ સાથે ડીલ

dharmendravaghela by dharmendravaghela
2025-03-12 12:02:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એરટેલ પછી, હવે દેશની સૌથી મોટી ટેલિકોમ સેવા પ્રોવાઈડર રિલાયન્સ જિયોએ પણ ઈલોન મસ્કની કંપની સ્ટારલિંક સાથે સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવા માટે કરાર કર્યા છે. ગઈકાલે મંગળવારે (11 માર્ચ) ટેલિકોમ કંપની ભારતી એરટેલે અમેરિકન કંપની સાથે કરાર કર્યો હતો. મંગળવારે (11 માર્ચ)ના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં એરટેલે આ માહિતી આપી હતી. આ કરાર હેઠળ, સ્પેસએક્સ અને એરટેલ બિઝનેસેસ, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યસંભાળ કેન્દ્રો અને દૂરના વિસ્તારોમાં સ્ટારલિંક સેવાઓ પહોંચાડવા માટે સાથે મળીને કામ કરશે. એરટેલના હાલના નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્ટારલિંક ટેકનોલોજીને ઈન્ટીગ્રેટ કરવાની શક્યતાઓ શોધવામાં આવશે.
સ્ટારલિંક વિશ્વભરના યુઝર્સને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ આપે છે. તેની પાસે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં 7 હજારથી વધુ સેટેલાઈટનું વિશ્વનું સૌથી મોટું સેટેલાઈટ નેટવર્ક છે. સ્ટારલિંક ઇન્ટરનેટ દ્વારા સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેમિંગ, વીડીયો કોલ સરળતાથી કરી શકાય છે. સ્ટારલિંકનું કામ સેટેલાઇટ દ્વારા દૂરના વિસ્તારોને પણ ઝડપી ઇન્ટરનેટથી જોડવાનું છે. આમાં, કંપની એક કીટ પૂરી પાડે છે જેમાં રાઉટર, પાવર સપ્લાય, કેબલ અને માઉન્ટિંગ ટ્રાઇપોડનો સમાવેશ થાય છે. હાઇ-સ્પીડ ઇન્ટરનેટ માટે આ ડિશ ખુલ્લા આકાશ નીચે મૂકવામાં આવી છે. સ્ટારલિંકની એપ iOS અને Android પર ઉપલબ્ધ છે, જે સેટઅપથી લઈને મોનિટરિંગ સુધી બધું જ કરે છે.

Tags: indiastarlink jio deal
Previous Post

સતત બીજા દિવસે પણ ગરમી યથાવત : આજે ઓરેન્જ એલર્ટ

Next Post

નાનો ક્રિમિનલ હશે તો પણ નવો પાસપોર્ટ માત્ર એક વર્ષની મુદત સુધીનો જ નીકળશે

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
નાનો ક્રિમિનલ હશે તો પણ નવો પાસપોર્ટ માત્ર એક વર્ષની મુદત સુધીનો જ નીકળશે

નાનો ક્રિમિનલ હશે તો પણ નવો પાસપોર્ટ માત્ર એક વર્ષની મુદત સુધીનો જ નીકળશે

તા.૧૪થી બાવળીયાળી ધામ ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને ભાગવત કથાનું આયોજન

તા.૧૪થી બાવળીયાળી ધામ ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને ભાગવત કથાનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.