Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘રક્ષિતકાંડ’માં નિકિતાનું રહસ્ય હજી પણ અકબંધ

પોલીસ પૂછે તો કહે છે-'મેં નહીં બતાઉંગા, મેરે વકીલ સે પૂછીયે'

dharmendravaghela by dharmendravaghela
2025-03-17 12:06:34
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરમાં થયેલા રક્ષિત કાંડમાં આરોપી રક્ષિત બે દિવસના રિમાન્ડ પર છે.સોમવારે તેના બે દિવસમાં રિમાન્ડ પૂરા થશે. રિમાન્ડ દરમિયાન આરોપી અને રક્ષિત પોલીસને સહકાર આપતો ન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ એક સવાલ કરે તો આરોપી ગોળ ગોળ ફેરવીને બે કલાકે તેનો જવાબ આપે છે. જેથી પોલીસતેને કોર્ટમાં રજૂ કરીને તેના વધુ રિમાન્ડ માંગી શકે છે.
રક્ષિત હાલ કારેલીબાગ પોલીસ સ્ટેશનના લોકઅપમાં છે. આ દરમિયાન આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી રક્ષિત પોલીસને તપાસમાં સહકાર આપતો નથી. પોલીસ જ્યારે સવાલ પૂછે તો આરોપી રક્ષિત બે કલાકે તેનો જવાબ આપે છે. પોલીસના સવાલના જવાબમાં એમ પણ કહે છે કે ‘મેં નહીં બતાઉગા, મેરે વકીલ સે પૂછીએ’ આમ પોલીસ રિમાન્ડ દરમિયાન પણ રક્ષિતની ટણી ઓછી થઈ નથી.
રક્ષિતે અકસ્માત બાદ ‘અનધર રાઉન્ડ’ અને નિકિતા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ બાબતે પણ રક્ષિતે પોલીસને કોઈ માહિતી આપી નથી. આ ઉપરાંત આરોપી રક્ષિત અકસ્માતના દિવસે કોને કોને મળ્યો હતો, તે અંગે પણ તેને કોઈ માહિતી આપી નથી. જેથી પોલીસ હાલ તેની સઘન પૂછપરછ કરી રહી છે.
કારેલીબાગ પોલીસની સાથે સાથે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પણ આ કેસમાં તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ અત્યાર સુધીમાં 25 જેટલા સીસીટીવી ચેક કર્યા છે. અને આરોપી કેટલી સ્પીડમાં કાર લઈને નીકળ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ સીસીટીવી એફએસએલમાં મોકલવામાં આવશે અને આરોપીની કારની સ્પીડ કેટલી હતી તે જાણવાનો પ્રયાસ કરાશે.

Tags: raxit kandvadodara
Previous Post

આજથી પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ

Next Post

‘તંદુર’ હોટલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
‘તંદુર’ હોટલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

'તંદુર' હોટલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

48 કલાકમાં 57 હુમલા : પાકિસ્તાન સ્નાઈપર શોટ, ગ્રેનેડ હુમલા અને આઈઈડી બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું

48 કલાકમાં 57 હુમલા : પાકિસ્તાન સ્નાઈપર શોટ, ગ્રેનેડ હુમલા અને આઈઈડી બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.