Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સીઝફાયર તોડી ગાઝા પર ઈઝરાયલની એર સ્ટ્રાઈક : 100થી વધુના મોત

અમેરિકાના પ્રસ્તાવને હમાસે અસ્વીકાર કર્યો હોવાથીઅમારી સેનાએ એરસ્ટ્રાઈક શરૂ કરી છે : ઈઝરાયલ

dharmendravaghela by dharmendravaghela
2025-03-18 11:51:32
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈઝરાયલે સીઝફાયર તોડીને ફરી ગાઝાપટ્ટી પર હુમલા શરૂ કર્યા છે. જેમાં પેલેસ્ટાઈનના 100 વધુ લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. નોંધનીય છે કે આશરે એક મહિના અગાઉ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરાઇ હતી. જોકે ઈઝરાયલે ફરી હુમલા કરતાં નાગરિકોમાં ભયનો માહોલ છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે આશરે 15 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. સોમવારે ઈઝરાયલની સેનાએ અચાનક જ ગાઝામાં એરસ્ટ્રાઈક શરૂ કરી. સ્થાનિક મીડિયા અહેવાલોના દાવા અનુસાર 100થી વધુના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત છે. ઈઝરાયલના વડાપ્રધાનના કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે અમેરિકાએ સંઘર્ષ વિરામ આગળ વધારવા માટે અમેરિકા તરફથી પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો જે હમાસે અસ્વીકાર કર્યો હોવાથી અમારી સેનાએ એરસ્ટ્રાઈક શરૂ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ઈઝરાયલે અડધો જ કલાકમાં ગાઝા પર 35થી વધુ એરસ્ટ્રાઈક કરી છે.
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરવાના છે. રશિયા અને યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થશે. એવામાં હવે ઈઝરાયલની કાર્યવાહીના કારણે ટ્રમ્પ મિડલ-ઈસ્ટમાં શાંતિ માટે શું કરી રહ્યા છે તે અંગે પણ સવાલો ઊભા થશે.

Tags: Gazaisrael air strike
Previous Post

મૃત્યુનોંધ 17-03-25

Next Post

વડોદરા: વાઘોડિયામાં 4 વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, 1નું મોત, 3ની સ્થિતિ ગંભીર

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
વડોદરા: વાઘોડિયામાં 4 વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, 1નું મોત, 3ની સ્થિતિ ગંભીર

વડોદરા: વાઘોડિયામાં 4 વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, 1નું મોત, 3ની સ્થિતિ ગંભીર

ઈટાલીના વેનિસમાં માર્ગ અકસ્માતમાં 21 લોકોના મોત

શામળાજી હાઈવે પર અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.