Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજથી ગરમીનો પારો વધશે

પાંચ દિવસ સુધી આકરી ગરમીનો અનુભવ રહેશે

dharmendravaghela by dharmendravaghela
2025-03-22 11:47:15
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આજથી ગુજરાત રાજ્યમાં તાપમાનફરી વધવાનું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડશે. આગામી પાંચ દિવસ સુધી આકરી ગરમીનો અનુભવ રહેશે. જોકે, ગરમ ભેજવાળા પવનોને કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક પછી ગરમીનું મોજું ફરી વળશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતને ગરમીથી આંશિક રાહત મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હાલમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે, જે આગામી 24 કલાક સુધી ચાલુ રહેશે. 24 માર્ચે ઉત્તર ભારતના વિસ્તારોમાં એક પશ્ચિમી વિક્ષેપ ત્રાટકશે, જેના કારણે ગુજરાતના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં તીવ્ર ગરમી શરૂ થઈ ગઈ છે. થોડા દિવસની રાહત બાદ ફરી તાપમાનમાં વધારો થયો છે, હવામાન વિભાગે પણ તીવ્ર ગરમીની આગાહી કરી છે. જે મુજબ, 3 દિવસ પછી રાજ્યમાં ફરીથી ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં પવનની દિશા બદલાતાં, 22 માર્ચથી ગરમીની તીવ્રતા વધશે.

ભીષણ ગરમીથી રક્ષણ મેળવવા આ બાબતોનું ધ્યાન રાખો

ACમાંથી બહાર નીકળ્યા બાદ સીધા સીધા સૂર્યપ્રકાશમાં ન જાવ. જો તમે એસી રૂમમાંથી બહાર નીકળી સીધા ગરમ વિસ્તારમાં જાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. જ્યારે પણ તમારે ગરમીમાં એસીમાંથી બહાર નીકળવું પડે, ત્યારે પહેલા તેને બંધ કરો અને જ્યારે તમારા શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય ત્યારે જ એસી રૂમમાંથી બહાર આવો.
તડકામાંથી આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવાની ભૂલ ક્યારેય ન કરો. જો તમને તરસ લાગી રહી હોય, તો તડકામાંથી આવ્યા પછી હંમેશા સાદું પાણી અથવા માટલાનું પાણી પીવો. શરીર ઠંડુ થઈ જાય ત્યારે ઠંડુ પાણી પીવો.
ગરમીથી બચવા માટે, બપોરના તડકામાં બહાર ન જવાનો પ્રયાસ કરો. જો તમારે તડકામાં બહાર જવું પડે, તો તમારા માથાને સુતરાઉ કાપડથી ઢાંકો અને હળવા રંગના આરામદાયક કપડાં પહેરો.

Tags: gujaratheatwave
Previous Post

7500થી વધુ રૂમચાર્જ લેતી હોટેલોમાં જમવા પર 5ને બદલે 18% GST લાગશે

Next Post

એપ્રિલમાં યોજાનારા કોંગ્રેસના અધિવેશનનો કાર્યક્રમ જાહેર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
એપ્રિલમાં યોજાનારા કોંગ્રેસના અધિવેશનનો કાર્યક્રમ જાહેર

એપ્રિલમાં યોજાનારા કોંગ્રેસના અધિવેશનનો કાર્યક્રમ જાહેર

વક્ષ સ્પર્શ દુષ્કર્મ ન હોવાના ચુકાદા પર વિવાદ વકર્યો : સાંસદ રેખા શર્માએ વાંધો ઉઠાવ્યો

વક્ષ સ્પર્શ દુષ્કર્મ ન હોવાના ચુકાદા પર વિવાદ વકર્યો : સાંસદ રેખા શર્માએ વાંધો ઉઠાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.