Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી સમયે ક્રેન ધરાશાઈ થતા દુર્ઘટના

અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેન રદ, અન્ય 11 રિશિડ્યુલ-ડાયવર્ટ

dharmendravaghela by dharmendravaghela
2025-03-24 11:50:20
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

23 માર્ચની રાતે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી સમયે વિશાળ ક્રેન ધસી પડી હતી. આ ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી હતી. બુલેટ ટ્રેનના પિલ્લર ઉપર મૂકવામાં આવેલી ક્રેન અચાનક જ કોઈ કારણોસર ધરાશાઈ થઈ હતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ મામલે તાત્કાલિક પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. નેશનલ હાઇ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળે પહોંચ્યા હતાં.
વિશાળકાય ક્રેન પડતાં અમદાવાદ મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થઈ છે. ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર- અમદાવાદ સહિતની 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી. હાલ અપલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે. અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરવામાં આવી છે. તો 5 ટ્રેનોના સમય બદલાય છે, જ્યારે 6 ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે. યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું હતું.

Tags: Ahmedabadcrane collapse vatva
Previous Post

ભાવનગરમાં દોઢ વર્ષ પહેલા થયેલી મહિલાની હત્યાના કેસમાં દંપતીની ધરપકડ

Next Post

યુવક-યુવતીએ બન્નેના હાથ દુપટ્ટાથી બાંધી સાબરમતીમાં કુદી આત્મહત્યા કરી:

dharmendravaghela

dharmendravaghela

Related News

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી
તાજા સમાચાર

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

February 28, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

February 28, 2026
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

February 28, 2026
Next Post
યુવક-યુવતીએ બન્નેના હાથ દુપટ્ટાથી બાંધી સાબરમતીમાં કુદી આત્મહત્યા કરી:

યુવક-યુવતીએ બન્નેના હાથ દુપટ્ટાથી બાંધી સાબરમતીમાં કુદી આત્મહત્યા કરી:

જો મણિપુર હિંસા મામલે ચર્ચા થાય તો ઉકેલ દૂર નથી:જસ્ટિસ ગવઈ

જો મણિપુર હિંસા મામલે ચર્ચા થાય તો ઉકેલ દૂર નથી:જસ્ટિસ ગવઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.