Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક કરી ચૂંટણીની જાહેરાત

સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યા છીએ : કાર્ની

dharmendravaghela by dharmendravaghela
2025-03-24 12:01:31
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ એક મોટી જાહેરાત કરી છે. વૈશ્વિક ઉથલ-પાથલ વચ્ચે તેમણે દેશમાં આગામી મહિને 28 એપ્રિલે સ્નૈપ ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો છે. તેમની આ જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગૂ કરાયેલી ‘અયોગ્ય’ ટેરિફના જવાબમાં છે જે કેનેડાની અર્થવ્યવસ્થા માટે ખતરો બની છે.
કેનેડામાં સામાન્ય ચૂંટણી 20 ઓક્ટોબર પહેલા નહોતી થવાની, પરંતુ વડાપ્રધાન કાર્નીએ પોતાની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેઓ લિબરલ પાર્ટીના નેતા છે અને એક મહિના પહેલા જ વડાપ્રધાન પદ પર પદભાર ગ્રહણ કર્યો છે. તેમણે જસ્ટિન ટ્રૂડોના રાજીનામા બાદ વડાપ્રધાન પદના શપથ લીધા.
માર્ક કાર્નીએ રૉયટર્સના માધ્યમથી કહ્યું હતું કે, અમે પોતાના જીવનકાળના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યા છીએ, જે ટ્રમ્પના અયોગ્ય વ્યાપારિક પગલા અને અમારી સંપ્રભુતા વિરૂદ્ધ ધમકીઓના કારણે પેદા થયો છે. કેનેડાને સુરક્ષિત કરવા માટે ઘણું બધું કરવાનું બાકી છે. કેનેડામાં રોકાણ કરવા, કેનેડાને બનાવવા અને તેને એકજુટ કરવા માટે મને મારા સાથી કેનેડિયનોનું મજબૂત સમર્થન જોઈએ. મેં ગવર્નર જનરલ સાથે સંસદને ભંગ કરવા અને 28 એપ્રિલે ચૂંટણી યોજવાની અપીલ કરી છે અને તેમણે તેને મંજૂરી આપી દીધી છે.

Tags: canadaelectionmark carney
Previous Post

નાગપુર હિંસા: કર્ફ્યુ હટ્યો:પોલીસ તૈનાત સાથે પેટ્રોલિંગ ચાલુ રહેશે

Next Post

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

તીન બચ્ચે હિંદુ સચ્ચે’, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદએ આપ્યો નારો

તીન બચ્ચે હિંદુ સચ્ચે', આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદએ આપ્યો નારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.