Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આરોગ્ય ક્ષેત્રે બજેટના 8% સુધી વધારવા કેગની સલાહ

22 જિલ્લામાં ડૉક્ટરોની જ્યારે 19 જિલ્લામાં પેરામેડિક્સની 25% જગ્યાઓ ખાલી

dharmendravaghela by dharmendravaghela
2025-03-29 11:53:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં માર્ચ 2022ની સ્થિતિએ જ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં કુલ મંજૂર કરાયેલી 43,082 જગ્યાઓ પૈકી 37,401 ભરાયેલી છે જ્યારે 5681 (13 ટકા) જગ્યાઓ ખાલી છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 22 જિલ્લામાં ડૉક્ટરોની જ્યારે 19 જિલ્લામાં પેરામેડિક્સની 25 ટકાથી વધુ ઘટ છે. આ ઉપરાંત 4 જિલ્લામાં નર્સોની 10 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. કેગ દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા ‘જાહેર આરોગ્ય આંતરમાળખું અને આરોગ્ય સેવાઓનું વ્યવસ્થાપન પરનો ઓડિટ અહેવાલ’માં આ વિગતો સામે આવી છે.
રિપોર્ટમાં કેગે નોંધ્યું છે કે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે માનવ સંસાધન અંગે કોઈ હ્યુમન રિસોર્સ (એચઆર) નીતિ નથી. ઉપરાંત સલાહ આપી છે કે સરકારે આરોગ્ય ક્ષેત્રે બજેટના 8% ટકા સુધી વધારવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2021-22માં આરોગ્ય માટે બજેટમાં 5.83 ટકાની જોગવાઈ કરવામાં આવી હતી. જિલ્લા હોસ્પિટલોમાં માનવ સંસાધનોમાં ઈન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ (IPHS)ના ધોરણો મુજબ 41 ટકા અને રાજ્ય દ્વારા મંજૂર કરાયેલી જગ્યાઓની સામે 19 ટકા ઘટ છે. IPHSના ધોરણો મુજબ, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની 46 ટકા, ડૉક્ટરોની 47 ટકા, નર્સોની 26 ટકા અને પેરામેડિક્સની 76 ટકા ઘટ છે. જ્યારે આ તમામ કેટેગરીમાં રાજ્યએ મંજૂર કરેલી જગ્યાઓ મુજબ અનુક્રમે 36 ટકા, 18 ટકા, 73 ટકા અને 46 ટકા ઘટ છે.

જિલ્લો ઘટ%
નર્મદા 49%
દેવભૂમિ દ્વારકા 47%
અમરેલી 42%
કચ્છ 40%
બોટાદ 38%
છોટા ઉદેપુર 38%

નર્સોની જગ્યા ખાલી
જિલ્લો ઘટ%
પાટણ 15%
નર્મદા 15%
જૂનાગઢ 12%
સાબરકાંઠા 11%
ભાવનગર 10%

Tags: cag of indiahealth budget
Previous Post

ઓડિશાના ઝારસુગુડામાં તાપમાન 42 ડિગ્રીને પાર

Next Post

દ્વારકાધીશ વિશે ટિપ્પણી સ્વામિનારાયણ મંદિરના કોઠારીએ માફી માગી

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
દ્વારકાધીશ વિશે ટિપ્પણી સ્વામિનારાયણ મંદિરના કોઠારીએ માફી માગી

દ્વારકાધીશ વિશે ટિપ્પણી સ્વામિનારાયણ મંદિરના કોઠારીએ માફી માગી

સુરતમાં 30 માર્ચે રત્નકલાકારોની હડતાળ

સુરતમાં 30 માર્ચે રત્નકલાકારોની હડતાળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.