Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોલકાતામાં રામ નવમીની રેલી પર હુમલો

બંગાળ ભાજપ પ્રમુખ સુકાંત મજુમદારનો દાવો- ગાડીઓ પર પથ્થરમારો કર્યો

dharmendravaghela by dharmendravaghela
2025-04-07 12:04:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ્સ વિસ્તારમાં રામ નવમી રેલી પર હુમલો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વીડિયો શેર કરતા મજુમદારે લખ્યું – ફક્ત ભગવા ધ્વજ રાખવા બદલ ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો. કાચ (વિન્ડશિલ્ડ) તૂટી ગયો હતો. અરાજકતા ફેલાઈ ગઈ. આ કોઈ સામાન્ય ઘટના નહોતી પણ ટાર્ગેટેડ હુમલો હતો.
જવાબમાં, કોલકાતા પોલીસે કહ્યું કે કોઈપણ રેલી માટે મંજુરી લેવામાં આવી ન હતી. તેમજ આ વિસ્તારમાં આવી કોઈ પ્રવૃત્તિ થઈ ન હતી. ગાડીઓને નુકસાન થયાની માહિતી મળ્યા બાદ, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પરિસ્થિતિ સામાન્ય છે. તપાસ માટે કેસ નોંધવામાં આવી રહ્યો છે. કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપો.
રવિવારે દેશભરમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી. રામ નવમી પર યુપી, એમપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસીના લગભગ 2500 રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 6 હજારથી વધુ પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. ડ્રોન અને સીસીટીવી દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી.

Tags: kolkataram navami rally attack
Previous Post

અમેરિકામાં ટ્રમ્પ અને મસ્ક સામે વિરોધ પ્રદર્શન ‘હેન્ડ્સ ઓફ’

Next Post

આ દવા છે, અસર તો થશે જ!: માર્ક્રેટ ક્રેશ અંગે ટ્રમ્પે કહ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
આ દવા છે, અસર તો થશે જ!: માર્ક્રેટ ક્રેશ અંગે ટ્રમ્પે કહ્યું

આ દવા છે, અસર તો થશે જ!: માર્ક્રેટ ક્રેશ અંગે ટ્રમ્પે કહ્યું

દારૂના નશામાં ચૂર ડિરેક્ટરે ભીડ પર ચલાવી કાર, એકનું મોત, 6 ઘાયલ

દારૂના નશામાં ચૂર ડિરેક્ટરે ભીડ પર ચલાવી કાર, એકનું મોત, 6 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.