Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

AMC સંચાલિત V.S. હોસ્પિટલના 9 ડોક્ટરો સસ્પેન્ડ

DGCIના નિયમોનું કર્યું ઉલ્લંઘન : તત્કાલિન મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરાશે

dharmendravaghela by dharmendravaghela
2025-04-19 12:12:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરમાં AMC સંચાલિત V.S. હોસ્પિટલના 9 ડોક્ટરોને સસ્પેન્ડકરાતા ખળભળાટ મચી ગયો છે. ક્લિનીકલ રિસર્ચ માટે નેશનલ મેડિકલ કમિશનઅને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ એથિકલ કમિટી ની રચના ન કરાતા સસ્પેન્ડ કરાયા હોવાનું જાણવા મળેલ છે.
વી.એસ. હોસ્પિટલમાં DGCIના નિયમોનું ઉલ્લંઘન થતાં કડક પગલાં લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ફરજ બજાવતાં એસોસિયેટ પ્રોફેસર દેવાંગ રાણા, યાત્રી પટેલ, રોહન શાહ, રાજવી પટેલ, દર્શિલ શાહ, શાલીન શાહ, રોહન શાહ, કંદર્પ શાહ, ધૈવત શુક્લને સસ્પેન્ડ કરાયા છે. સૂત્ર મુજબ 9 તબીબો ગેરકાયદે દવાના ક્લિનીકલ ટ્રાયલ કરાયા હતા અને તેની તપાસ કરતાં રિપોર્ટ સામે આવતાં ઘટસ્ફોટ થયો છે. ફાર્મા કંપનીઓના સંશોધનનાં નામે કરોડોની લેતીદેતીમાં સંડોવાયેલા દેવાંગ રાણા સહિત કોન્ટ્રાક્ટ પર રખાયેલા 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે તત્કાલિન મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મ્યુનિસિપાલિટી બોર્ડની બેઠકમાં વિપક્ષનાં મહિલા કોર્પોરેટરે દવાના રિસર્ચ કંપનીઓને મંજૂરી આપવામાં કરોડોની લેતીદેતીનાં આક્ષેપો કરતા સત્તાધીશોએ તપાસ હાથ ધરી હતી. જેમાં કયા ખાતાના ડિરેક્ટર, તબીબ, તેમજ અન્ય કયા સત્તાધીશ સંડોવાયેલા છે તેની તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ હતી. હેરમાં AMC સંચાલિત V.S. હોસ્પિટલના 9 ડોક્ટરોને સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો છે. ક્લિનીકલ રિસર્ચ માટે નેશનલ મેડિકલ કમિશન અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નિયમોનું ઉલ્લંઘન થતાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની એક્શનમાં આવ્યા હતા. VS અને વિજિલન્સ વિભાગના અધિક્ષક, NHL મેડિકલ કોલેજના ડીન અને DYMCના ડિરેક્ટર વગેરેની કમિટી બનાવી તપાસ હાથ ધરાવી હતી.

Tags: doctor suspendvs hospital ahmedabad
Previous Post

500 લોકોને લઇને જતી બોટ આગ લાગ્યા બાદ ઉથલી પડી, 148 લોકોનાં મોત

Next Post

અધેવાડામાં આવેલ ગોડાઉનમાંથી પાનમસાલાના બાચકાની ચોરી અંગે ત્રણ શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અધેવાડામાં આવેલ ગોડાઉનમાંથી પાનમસાલાના બાચકાની ચોરી અંગે ત્રણ શખ્સની ધરપકડ

અધેવાડામાં આવેલ ગોડાઉનમાંથી પાનમસાલાના બાચકાની ચોરી અંગે ત્રણ શખ્સની ધરપકડ

ભાવનગર યુનિવર્સીટીના સફાઈ કામદારોના પગાર પ્રશ્ને NSUI દ્વારા આવેદન

ભાવનગર યુનિવર્સીટીના સફાઈ કામદારોના પગાર પ્રશ્ને NSUI દ્વારા આવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.