Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુખ્યમંત્રી દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ગુજરાતના યાત્રિકોની સલામતીને લઇને જરૂરી તમામ પગલા લેવા માટે સૂચન

જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓની વ્હારે આવ્યા આર્મીના જવાનો

aaspassdaily by aaspassdaily
2025-04-21 11:53:19
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતાં રામબનમાં ગુજરાતીઓ પ્રવાસીઓ ફસાયેલા છે ત્યારે, તમામ પ્રવાસીઓની સલામતીને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જરૂરી સૂચનાઓ આપી છે.. મુખ્યમંત્રી દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ગુજરાતના યાત્રિકોની સલામતીને લઇને જરૂરી તમામ પગલા લેવા માટે સૂચન કરાયું છે. ગુજરાત પોલીસ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સતત સંપર્કમાં છે. હાલ તમામ ગુજરાતી પ્રવાસીઓ સલામત હોવાનું જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે. મહત્વની વાત એ છે કે આર્મી પણ ફસાયેલા ગુજરાતી યાત્રિકોની મદદે આવી છે. આર્મીના જવાનોએ ફસાયેલા યાત્રિકોને ચા-નાસ્તો અને ભોજન કરાવ્યા હતા.
જમ્મૂ કશ્મીરમાં રામબનમાં ભૂસ્ખલન થતા 50 ગુજરાતીઓ ફસાયાની વિગતો સામે આવી છે. જેમાં બનાસકાંઠાના 20 અને ગાંધીનગરના 30 લોકો સામેલ છે.. ગઇકાલે બનાસકાંઠા કલેક્ટરે રામબનના કલેક્ટરનો સંપર્ક કર્યો હતો જે બાદ રામબનના કલેક્ટરે મદદ માટે એક ટીમ મોકલી હતી. ગુજરાત પોલીસે તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી હતી.. જેમાં તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.. તેમજ પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું.. .

Previous Post

કાશ્મીરના પ્રવાસે ગયેલા 5 હજારથી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા

Next Post

મણિપુર : 48 કલાકમાં પ્રતિબંધિત સંગઠનોના 16 સભ્યોની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો હવે ક્યુબા ઉપર કબજો કરવાનો સંકેત

March 17, 2026
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં અહમદિયા સમુદાય અને લાચાર અફઘાન લોકો પર વ્યાપક અત્યાચાર

March 17, 2026
તાજા સમાચાર

અમેરિકા હિન્દુ મંદિરો પર થતા હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરે

March 17, 2026
Next Post
મણિપુરમાં ફરી હિંસા : ખેતરમાં સિંચાઈ કરતા 4 લોકોની હત્યા

મણિપુર : 48 કલાકમાં પ્રતિબંધિત સંગઠનોના 16 સભ્યોની ધરપકડ

Why Dexscreener Stands Out in the DEX Scanner Market

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.