Tuesday, June 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતની મિશન હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ

20 દર્દીઓને સ્ટ્રેચર પર બહાર કઢાયા, ફાયર બ્રિગેડે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-05-07 11:47:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી છે. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયરબ્રિગેડ અને અન્ય લોકોએ મળી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 20 જેટલા દર્દીઓને બહાર કાઢી લીધા હતા. 10થી વધુ ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કઈ રીતે લાગી તે હાલ જાણી શકાયું નથી.
સુરત ફાયર બ્રિગેડના ફાયર અધિકારી મોઢે જણાવ્યું હતું કે, હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં સર્વર રૂમ અને એક્સરે રૂમની બાજુમાં આગ લાગી હોવાનું જણાઈ આવે છે. અમે જ્યારે અહીં પહોંચ્યા ત્યારે ધુમાડો ખૂબજ હતો જેથી આગ પર કાબૂ મેળવવામાં ખૂબ જ તકલીફ પડી હતી જો કે, ફોમ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પૂરતી ફાયર સેફ્ટી હતી કે નહીં તેની હવે તપાસ કરીશું.

Tags: mission hospital aagsurat
Previous Post

સતત ત્રીજા દિવસે આફત અનરાધાર, 3’દિમાં 21ના મોત

Next Post

મુખ્ય આરોપીની ધરપકડ, અત્યાર સુધીમાં કુલ 26ની ધરપકડ, ઇટાલી-ઓસ્ટ્રેલિયાથી દોરીસંચાર

dharmendravaghela

dharmendravaghela

Related News

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે
તાજા સમાચાર

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે

June 23, 2026
અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો

June 23, 2026
ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ
તાજા સમાચાર

ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ

June 23, 2026
Next Post
111 કરોડનું સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટ ભાડે આપનારા લોકો સામે પણ ગુનો નોંધશે

મુખ્ય આરોપીની ધરપકડ, અત્યાર સુધીમાં કુલ 26ની ધરપકડ, ઇટાલી-ઓસ્ટ્રેલિયાથી દોરીસંચાર

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર ભાવનગરના પિતા-પુત્રના પરિવારે એર સ્ટ્રાઈકને આવકારી

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર ભાવનગરના પિતા-પુત્રના પરિવારે એર સ્ટ્રાઈકને આવકારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.