Saturday, June 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરત: અઠવાની સેવન્થ ડે સ્કૂલના 100 વિદ્યાર્થી, 13 શિક્ષકો ધર્મશાલામાં ફસાયા

ધર્મશાલામાં બધા વિદ્યાર્થી સુરક્ષિત : બ્લેકઆઉટ થતાં પ્રવાસ અટકાવી પરત થશે

dharmendravaghela by dharmendravaghela
2025-05-09 12:01:22
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

શહેરની અઠવા ગેટ વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડ્વેન્ટિસ્ટ સ્કૂલના 100 વિદ્યાર્થીઓ, 12 શિક્ષકો અને 1 આચાર્ય વેકેશનના સ્પેશિયલ એજ્યુકેશનલ પ્રવાસ હેઠળ હિમાચલ પ્રદેશના ધર્મશાલાથી લગભગ 100 કિમી દૂર આવેલી કેમ્પ સાઇટ પર ગયા હતા. હવિદ્યાર્થીઓ ઉમંગભેર પ્રવાસ માણી રહ્યા હતા ત્યારે અચાનક બ્લેકઆઉટ સર્જાતા ઘટના ચિંતાજનક બની હતી.
પ્રવાસસ્થળના અંદાજે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતાં લાઈટ, નેટવર્ક અને અન્ય તકલીફો ઊભી થઇ હતી. અકસ્માત કે કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તે હેતુથી સ્કૂલ સંચાલકોએ તાત્કાલિક નિર્ણય લઈને સમગ્ર પ્રવાસ રદ કર્યો હતો. ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. ત્યાંથી તમામ શુક્રવારના રોજ ટ્રેન દ્વારા સુરત પરત ફરશે. વિદ્યાર્થીઓને પરત ફરતાં સુધી સ્કૂલ દ્વારા સતત પેરેન્ટ્સ સાથે સંપર્કમાં રહી માહિતી આપવામાં આવી રહી છે.
સ્કૂલના વ્યવસ્થાપકોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈપણ જાતીની તકલીફ સર્જાય તેવી સ્થિતિ નથી. આ ઘટનાને લઈને સ્કૂલમાં વાલીઓએ વારંવાર પૂછપરછ કરી હતી. તેમને સ્કૂલ તરફથી બાળકો સુરક્ષિત હોવાનો મેસેજ આપવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં જ પરત સુરત આવી જશે એવું જણાવાયું હતું

Tags: athva suratdharamshalaseventh day school
Previous Post

ચંડોળા તળાવમાં રહેતા બાંગ્લાદેશી સિવાયના લોકોને EWS આવાસ ફળવાશે

Next Post

અમદાવાદથી ઉપડતી 6 ઈન્ટરનેશનલ ફ્લાઈટો રદ

dharmendravaghela

dharmendravaghela

Related News

કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી
પ્રાદેશિક

કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી

June 6, 2026
આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે  ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ  બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત
Uncategorized

આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત

June 5, 2026
પ્રાદેશિક

પીએમ મોદી પર અમેરિકા દ્વારા દબાણ લાવવું અશક્ય’: પુતિન ખરીદ શક્તિના મામલામાં ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે. રશિયા આ યાદીમાં ચોથા ક્રમે હોનો પુટિનનો સ્વીકાર

June 5, 2026
Next Post
અમદાવાદથી ઉપડતી 6 ઈન્ટરનેશનલ ફ્લાઈટો રદ

અમદાવાદથી ઉપડતી 6 ઈન્ટરનેશનલ ફ્લાઈટો રદ

નારાયણ સરોવર, જખૌ અને લખપત દરિયાઈ વિસ્તારમાં માછીમારી માટે પ્રતિબંધ

નારાયણ સરોવર, જખૌ અને લખપત દરિયાઈ વિસ્તારમાં માછીમારી માટે પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.