Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ એરપોર્ટ્સ પર તુર્કિયે કંપનીનો કરાર રદ

3 ઇન્ટરનેશનલ ફ્લાઇટનો સેલેબીનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરાર રદ થયો

dharmendravaghela by dharmendravaghela
2025-05-16 11:41:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે તુર્કિયેએ ટેકો આપતા બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ તુર્કિયેની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ પ્રોવાઇડર કંપની સેલેબી એવિએશનની સુરક્ષા મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ સામે ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂરની તુર્કિયે તથા અજરબૈજાન દ્વારા ટીકા કરવામાં આવી હતી. એટલું જ નહીં આ લડાઈમાં પાકિસ્તાન દ્વારા તુર્કિયેમાં નિર્મિત ડ્રોનનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તુર્કિયે સરકારે પણ પાકિસ્તાનને જાહેરમાં ટેકો આપ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ લાઉન્જની ઍક્સેસ આપતી ડ્રેગનપાસ સાથેની અમારી ભાગીદારી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદથી સિંગાપુર એરલાઈન, એર એશિયા અને થાઈલાયન એમ ત્રણ ઇન્ટરનેશનલ એરલાઇનની ચાર ફ્લાઇટો હેન્ડલિંગ કરતી શેલબી કંપની પાસેથી કોન્ટ્રાક્ટ છીનવી લેવાયો છે. હવે અન્ય નવી વૈકલ્પિક કંપનીનો સહારો લેવો પડશે.
હાલ એરપોર્ટ પર એર ઇન્ડિયા અને બર્ડ-જીસેક એમ બે કંપની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આપી રહી છે. ઉપરોક્ત ત્રણ એરલાઇનનની સિંગાપોર, કુઆલાલુમ્પુરની એક-એક અને બેંગકોકની બેએમ ચાર ફ્લાઇટના સવાર પેસેન્જરોના લગેજ ચેકઈનથી લઈને ફ્લાઇટ સુધી પહોંચાડવાની કામગીરી આ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની કરતી હતી. અમદાવાદથી ઓપરેટ કરતા એક ઇન્ટરનેશનલ એરલાઇનના અધિકારીએ જણાવ્યું કે “દિલ્હીથી આવેલા આદેશ અમદાવાદ સ્થિત બીસીએએસને મોકલવામાં આવ્યા બાદ તાત્કાલિક અસરથી બંધ કરી ન શકીએ પરંતુ આજે અમે સેલ્બી પાસે ફ્લાઈટોનું હેન્ડલિંગ કરાવ્યા બાદ ગ્રાઉન્ડ કરાવી દઈશું પરંતુ આગામી સમયમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગની સર્વિસ આપતી અન્ય કંપની પાસે ફ્લાઈટ ઓપરેટ કરાવાનો નિર્ણય લીધો છે.

Tags: ahmedabad airportcelebicontract end
Previous Post

Il gioco Plinko è reale: confronti tra casinò online e fisici

Next Post

દેશમાં પહેલીવાર સુરતમાં QR કોડથી હેલ્થ સર્વે

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
દેશમાં પહેલીવાર સુરતમાં QR કોડથી હેલ્થ સર્વે

દેશમાં પહેલીવાર સુરતમાં QR કોડથી હેલ્થ સર્વે

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  કર્યું સરેન્ડર

ટ્રમ્પે પલટી મારી : ભારત પાકિસ્તાન વચ્ચે મેં સિઝફાયર નથી કરાવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.