Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાક માટે જાસૂસી કરતો નૌકા ભવનનો કર્મચારી ઝડપાયો

ફોનમાંથી મળી ચોંકાવનારી માહિતી,પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની મહિલા હેન્ડલર સાથે સંપર્કમાં હતો, ઓપરેશન સિંદૂર વખતે પણ પાકિસ્તાન માટે જાસૂસી કરી હતી

dharmendravaghela by dharmendravaghela
2025-06-26 11:59:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓપરશન સિંદૂર બાદ ભારતમાં સુરક્ષા એજન્સીએ સઘન તપાસ શરૂ કરી હતી. જેમાં

પાકિસ્તાન માટે જાસૂસી કરતા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. દેશની રાજધાનીમાં સ્થિત નૌકા

ભવનમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરનારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન

પોલીસની ગુપ્તચર શાખાએ આરોપીને પકડી પાડ્યો છે. આરોપી પાકિસ્તાનમાં એક મહિલા હેન્ડલરને

ગુપ્ત માહિતી મોકલી રહ્યો હતો, જે દેશની સુરક્ષા માટે મોટો ખતરો હતો. ધરપકડ કરાયેલ આરોપી

અપર ડિવિઝન ક્લાર્ક હતો.
આ ધરપકડથી દેશની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે આ

મોટી કાર્યવાહી કરી અને બુધવારે સત્તાવાર રહસ્ય અધિનિયમ 1923 હેઠળ વિશાલ યાદવ રહેવાસી

પુંસિકા રેવાડી હરિયાણાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. દિલ્હીના નૌકાદળ

ભવનમાં ડોકયાર્ડ ડિરેક્ટોરેટમાં કાર્યરત વિશાલ યાદવ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર

એજન્સીની મહિલા હેન્ડલર સાથે સતત સંપર્કમાં હતો. આ મહિલા જેનું ઉપનામ પ્રિયા શર્મા હોવાનું

કહેવાય છે, તે નૌકાદળ ભવનમાં વ્યૂહાત્મક મહત્વની ગુપ્ત માહિતી મેળવવા માટે વિશાલને પૈસાની

લાલચ આપી રહી હતી.
આ કેસમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જણાવા મળ્યું કે, જાસૂસ ભારતની સંવેદનશીલ માહિતી

પાકિસ્તાનને આપી રહ્યો હતો. જે માહિતી પાકિસ્તાની મહિલાને આપતો હતો તેના બદલામાં તેને

ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ એકાઉન્ટમાં અથવા તો સીધા તેના બેંક ખાતામાં રૂપિયા મળતા હતાં. શરૂઆતમાં

વિશાલે એવું કહ્યું કે, તે ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયો હોવાથી દેશની સુરક્ષા સાથે ગદ્દારી કરવાનું

શરૂ કર્યું હતું. જ્યારે તેનો ફોન ચેક કરવામાં આવ્યો ત્યાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. વિશાલ

યાદવે ઓપરેશન સિંદૂર વખતે પણ ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપી હતી. હવે આ

રેકેટમાં બીજુ કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

Tags: delhijasoos arrestnaukabhavan
Previous Post

સાત સૈનિકોના મોત બાદ ઈઝરાયલ ભડક્યું, ગાઝામાં આડેધડ હુમલામાં 79 લોકોના મોત

Next Post

સફળ લોન્ચ બાદ શુભાંશુ સાથે આગળ વધી રહ્યા છે 3 અવકાયાત્રી,

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
સફળ લોન્ચ બાદ શુભાંશુ સાથે આગળ વધી રહ્યા છે 3 અવકાયાત્રી,

સફળ લોન્ચ બાદ શુભાંશુ સાથે આગળ વધી રહ્યા છે 3 અવકાયાત્રી,

અમદાવાદમાં 148મી રથયાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થાની કડક તૈયારી,

અમદાવાદમાં 148મી રથયાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થાની કડક તૈયારી,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.