Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સફળ લોન્ચ બાદ શુભાંશુ સાથે આગળ વધી રહ્યા છે 3 અવકાયાત્રી,

28 કલાક સફર પૂર્ણ કરી અવકાશયાન આજે સાંજે 4-30 કલાકે ISS પર ડોક થશે,

dharmendravaghela by dharmendravaghela
2025-06-26 12:08:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતના શુભાંશુ શુક્લા અવકાશમાં નવો ઈતિહાસ રચી રહ્યા છે. 41 વર્ષ બાદ કોઈ ભારતીય અવકાશ

સુધી સફળતા પૂર્વક પહોંચ્યા છે. Axiom-4 મિશનના ભાગરૂપે તેઓ ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફ 25 જૂનના પ્રયાણ કર્યુ હતું છે. આ મિશન ભારતની વૈજ્ઞાનિક

પ્રગતિ અને ગૌરવનું પ્રતીક છે, જે દેશની અવકાશ સંશોધન ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરે છે.
શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન 25 જૂન, બુધવારે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી

સફળતાપૂર્વક લોન્ચ થયું. SpaceXના ફાલ્કન 9 રોકેટ દ્વારા ડ્રેગન સ્પેસક્રાફ્ટે ઉડાન ભરી હતી. આ

સ્પેસક્રાફ્ટ 26 જૂન, ગુરુવારે સાંજે 4:30 વાગ્યે ISS સાથે ડોક થશે. ડોકિંગ એટલે અવકાશયાનનું ISS

સાથે જોડાવું, પૃથ્વીથી લઈ ISS સુધીનો 28 કલાક સફર પૂર્ણ કરી સફર યાનનું આજે સફળ ડોકિંગ

થશે.
Axiom-4 મિશનના ચારેય સભ્યો ISS પર 14 દિવસ રહેશે અને આ દરમિયાન 60 વૈજ્ઞાનિક

પ્રયોગો કરશે. આ પ્રયોગોમાં માનવ શરીર વિજ્ઞાન, પોષણ અને બીજ અંકુરણ જેવા વિષયોનો સમાવેશ

થાય છે. આ મિશન Axiom Spaceનું અત્યાર સુધીનું સૌથી વધુ સંશોધનાત્મક મિશન હશે, જે

માઇક્રોગ્રાવિટી સંશોધનમાં માટે નવી તકો ઊભી કરશે.ઓર્બિટમાં પહોંચ્યા બાદ અવકાશયાત્રીઓએ

તેમના ડ્રેગન સ્પેસક્રાફ્ટને ‘ગ્રેસ’ નામ આપ્યું. SpaceXએ ક્રૂને શુભેચ્છા પાઠવતાં કહ્યું, “ગ્રેસના પ્રથમ

ક્રૂને ગોડસ્પીડ!” આ નામ અને શુભેચ્છા મિશનની સફળતાને વધુ ખાસ બનાવે છે.

Tags: indianasashubhanshu shulkaspace
Previous Post

પાક માટે જાસૂસી કરતો નૌકા ભવનનો કર્મચારી ઝડપાયો

Next Post

અમદાવાદમાં 148મી રથયાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થાની કડક તૈયારી,

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
અમદાવાદમાં 148મી રથયાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થાની કડક તૈયારી,

અમદાવાદમાં 148મી રથયાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થાની કડક તૈયારી,

આતંકવાદના એપિસેન્ટર હવે સુરક્ષિત નથી, રાજનાથસિંહ

આતંકવાદના એપિસેન્ટર હવે સુરક્ષિત નથી, રાજનાથસિંહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.