Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

મોટી દુર્ઘટના ટળી, વિડીયો થયો વાઇરલ, રેલવે તંત્રએ હાથ ધરી તપાસ

dharmendravaghela by dharmendravaghela
2025-07-04 12:45:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કર્ણાટકના બેંગલોરથી ઉદયપુર જઇ રહેલી હમસફર એક્સપ્રેસના એન્જિનના આગ લાગતાં મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેમાં ચાલુ ટ્રેનમાં એન્જિનમાંથી ધુમાડા નીકળતા ટ્રેનને રોકવામાં આવી હતી. તેમજ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેના લીધે મોટી દુર્ઘટના ટળી હતી. આ ટ્રેનનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એન્જિનમાં આગ લાગી છે.
જોકે, ટ્રેનના એન્જિનમાં લાગેલી આગ બાદ તાત્કાલિક ટ્રેનને રોકી દેવામાં આવી હતી. તેમજ રેલ્વે વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. રાહતની વાત એ હતી કે આગ સમયસર કાબુમાં આવી ગઈ હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.આ આગ કયા કારણસર લાગી તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા થઈ નથી. તેમજ રેલવે વિભાગે આ અંગે કોઇ માહિતી આપી નથી. આગ લાગવાનું કારણ જાણ્યા બાદ જ રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવશે કે આગ કેવી રીતે લાગી. આ અંગે રેલવે તંત્રએ તપાસ પણ હાથ ધરી છે.

 

Tags: bengaluru to udaipurhumsafar express aag
Previous Post

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

Next Post

ભાવનગરમાં પોલીસ દ્વારા તાજીયાના રૂટ ઉપર ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
ભાવનગરમાં પોલીસ દ્વારા તાજીયાના રૂટ ઉપર ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું

ભાવનગરમાં પોલીસ દ્વારા તાજીયાના રૂટ ઉપર ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું

તળાજાના પીપરલા ગામમાં આવેલ મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

તળાજાના પીપરલા ગામમાં આવેલ મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.