• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ જીતનાર દિલ્હીના ખેલાડીઓને મળશે સાત કરોડનું પુરસ્કાર અને એ- ગ્રેડ સરકારી નોકરી

સિલ્વર મેડલ લાવનારને 5 અને બ્રોન્ઝ મેડલ લાવનાર ખેલાડીને 3 કરોડના પુરસ્કારની મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાત

dharmendravaghela by dharmendravaghela
2025-07-23 12:08:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હી સરકારે સ્પોર્ટ્સ અને ખેલાડીઓ પ્રોત્સાહન આપવા મુખ્ય મંત્રી ખેલ પ્રોત્સાહન યોજના હેઠળ

મહત્વના નિર્ણય લીધા હતા. જેમાં ઓલમ્પિક અને પેરાલિમ્પિક પદક વિજેતાઓને અપાતા રોકડ

પુરસ્કારની રકમમાં ફેરફાર કર્યો છે. જેમાં હવે સુવર્ણ પદક વિજેતાને સાત કરોડ, રજત ચંદ્રક વિજેતાને

પાંચ કરોડ અને કાંસ્ય ચંદ્રક વિજેતાને ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવશે.
આ ઉપરાંત દિલ્હી સરકારે દેશને ગૌરવ અપાવનારા ખેલાડીઓને સરકારી નોકરી આપવાની જાહેરાત

કરી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વાયદો કર્યો કે આંતર રાષ્ટ્રીય પદક વિજેતાઓને ગ્રેડ એ સરકારી નોકરી

આપવા આવશે. તેમણે જણાવ્યું કે પીએમ મોદીના ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાનોથી પ્રેરિત

થઈને આ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમજ રાજય અને રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પણ પાંચ લાખ

રૂપિયાની ટ્રેનીંગ સહાયતા આપવામાં આવશે. તેમજ એટલી જ રકમનો મેડીકલેઈમ પણ તેમાં સામેલ

છે. જયારે અન્ય ખેલાડીઓ માટે આ સુવિધા વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે જયારે 10 લાખ

રૂપિયાનો મેડીક્લેઇમ આપવામાં આવશે.

વિજેતાએ દિલ્હીના નિવાસી હોવું ફરજીયાત: આશિષ સુદ
આ ઉપરાંત મંત્રી આશિષ સુદે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ અને સહયોગીઓથી

માન્યતા પ્રાપ્ત સ્પર્ધકોને મુસાફરી, આવાસ, ભોજન અને ટુર્નામેન્ટ રજીસ્ટ્રેશન માટે બે લાખ રૂપિયાની

રોકડ સહાય આપવામાં આવશે. આ માટે વિજેતાએ દિલ્હીના નિવાસી હોવું ફરજીયાત છે. દિલ્હીના

સીએમ રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટ બેઠકમાં દિલ્હી અને રાજ્યો વચ્ચેના ખેલાડીઓની

અસમાનતા દુર કરવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Tags: delhirekha gupta for olympic medalist
Previous Post

બાંગ્લાદેશે કર્યું તે કર્યું, પણ ભારત નિભાવશે પાડોશી ધર્મ : ભારત બર્ન સ્પેશિયાલિસ્ટ ડોકટરો, નર્સોની ટીમ ઢાકા મોકલશે

Next Post

ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરનારને 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ કરાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરનારને 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ કરાશે

ઊંચા પગાર ધોરણ સાથે ગુજરાતમાં બહાર પડી વર્ગ-3ની સરકારી નોકરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In