Tuesday, August 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લાલ કિલ્લામાં ડમી બોમ્બ ના પકડી શકનાર સાત પોલીસ કર્મી સસ્પેન્ડ

સાદા ડ્રેસમાં બોમ્બ લઈને લાલ કિલ્લામાં દાખલ થયેલી પોલીસની ટીમને ફરજ પર હાજર પોલીસ કર્મીઓ પકડી ના શકયા

dharmendravaghela by dharmendravaghela
2025-08-05 11:37:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેમાં સ્વતંત્રતા દિવસની સુરક્ષામાં બેદરકારીના પગલે લાલ કિલ્લામાં તૈનાત સાત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાલ કિલ્લામાં આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમના પગલે પોલીસ એન સુરક્ષા દળો દ્વારા દરરોજ મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. જેમાં પોલીસની એક ટીમે સાદા ડ્રેસમાં બોમ્બ લઈને લાલ કિલ્લામાં દાખલ થઈ હતી. જોકે, ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મીઓ તેની પકડી ના શકયા.
આ અંગે મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસની સ્પેશયલ સેલની ટીમ શનિવારે સાદા ડ્રેસમાં ડમી બોમ્બ સાથે લાલ કિલ્લા પરિસરમાં દાખલ થઈ હતી. જયારે લાલ કિલ્લાની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓ આ બોમ્બને પકડી શકયા ન હતા. લાલ કિલ્લાની સુરક્ષાના આટલી મોટી ચૂક પ્રકાશમાં આવી હતી. જેના લીધે આ સાત પોલીસ કર્મીઓ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ બાકી સુરક્ષા કર્મીઓને સતર્ક રહેવા આદેશ આપ્યા છે.

લાલ કિલ્લામાં ઘુસવાનો પ્રયાસ કરી કરેલા પાંચ બાંગ્લાદેશીની ધરપકડ
આ દરમિયાન લાલ કિલ્લામાં ઘુસવાનો પ્રયાસ કરી કરેલા પાંચ બાંગ્લાદેશી નાગરિકોની પોલીસે ધરપકડ કરી છે. તેમની ઉંમર 20 -25 વર્ષ વચ્ચેની છે. આ બાંગ્લાદેશી દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં કામ કરે છે. પોલીસને તેમની પાસેથી બાંગ્લાદેશના દસ્તાવેજ મળ્યા છે. પોલીસ હાલ તેમની પૂછપરછ કરી રહી છે. પોલીસ તેમનો લાલ કિલ્લામાં પ્રવેશ કરવાનો ઈરાદો જાણવાનો પ્રયાસ કરી રહી છે.

Tags: 7 policeman suspendde;hired fort
Previous Post

કલમ 370 હટાવ્યાને પાંચ વર્ષ બાદ શું જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે?

Next Post

રશિયા સાથે તમે પણ વેપાર કરો છો: ભારતનો અમેરિકા – યુરોપને જવાબ

dharmendravaghela

dharmendravaghela

Related News

12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
તાજા સમાચાર

12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

August 5, 2025
રશિયા સાથે તમે પણ વેપાર કરો છો: ભારતનો અમેરિકા – યુરોપને જવાબ
તાજા સમાચાર

રશિયા સાથે તમે પણ વેપાર કરો છો: ભારતનો અમેરિકા – યુરોપને જવાબ

August 5, 2025
કલમ 370 હટાવ્યાને પાંચ વર્ષ બાદ શું જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે?
તાજા સમાચાર

કલમ 370 હટાવ્યાને પાંચ વર્ષ બાદ શું જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે?

August 5, 2025
Next Post
રશિયા સાથે તમે પણ વેપાર કરો છો: ભારતનો અમેરિકા – યુરોપને જવાબ

રશિયા સાથે તમે પણ વેપાર કરો છો: ભારતનો અમેરિકા - યુરોપને જવાબ

12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.