Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના જ્યોર્જિયામાં આર્મી બેઝ પર ફાયરિંગ, 5 જવાનો થયા ઘાયલ

એજન્સીઓએ ગોળીબાર પછી તરત જ હુમલાખોરને પકડી લીધો

dharmendravaghela by dharmendravaghela
2025-08-07 12:35:44
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પૂર્વી જ્યોર્જિયામાં ફોર્ટ સ્ટીવર્ટ લશ્કરી બેઝ પર બુધવારે ગોળીબારની ઘટનામાં પાંચ સૈનિકો

ઘાયલ થયા છે. આ હુમલો લશ્કરી બેઝના 2જી આર્મર્ડ બ્રિગેડ કોમ્બેટ ટીમ વિસ્તારમાં થયો હતો. સેનાએ

તેને એક એક્ટિવ શૂટર દ્ધારા કરવામાં આવેલ હુમલો ગણાવ્યો છે.ફોર્ટ સ્ટીવર્ટના સત્તાવાર ફેસબુક પેજ

પર જાહેર કરાયેલી માહિતી અનુસાર, કાયદાકીય એજન્સીઓએ ગોળીબાર પછી તરત જ હુમલાખોરને

પકડી લીધો છે અને હવે કેમ્પસ કે આસપાસના વિસ્તારમાં કોઈ ખતરો નથી. ઘાયલોને સ્થળ પર

પ્રાથમિક સારવાર આપ્યા બાદ વિન્ન આર્મી કોમ્યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના

પછી સાવચેતી રૂપે લશ્કરી બેઝને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો.વ્હાઇટ હાઉસે એક નિવેદન

જાહેર કર્યું
એફબીઆઈના સવાના કાર્યાલય, સેનાના ગુનાહિત તપાસ વિભાગ (CID) સાથે મળીને આ મામલાની

તપાસ કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસે પુષ્ટી કરી હતી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘટના વિશે જાણ કરવામાં

આવી છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે આ

ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે, “અમે સ્થાનિક તપાસ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં

છીએ. આ ગોળીબારની ઘટનાએ સેનાની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ફોર્ટ

સ્ટીવર્ટ એ અમેરિકાનું થર્ડ ઈન્ફેન્ટ્રી ડિવિઝનનું હેડક્વાર્ટર કહેવાય છે. તે એક્ટિવ અને રિઝર્વ આર્મી

યુનિટને તાલીમ આપવાનો મુખ્ય બેઝ છે. અહીં 10,000થી વધુ સૈનિકો અને તેમના પરિવારજનો,

સિવિલ કર્મચારીઓ રહે છે. આ બેઝ સાથે લગભગ 25000થી વધુ લોકો જોડાયેલા છે.

Tags: firing on army basegeorgiaUSA
Previous Post

આતંકવાદી ફંડિંગ રેકેટ સાથે સંકળાયેલા બેને જમ્મુ કાશ્મીર પોલીસે દિલ્હીથી ઝડપી લીધા

Next Post

Кракен: актуальные ссылки и безопасный доступ в даркнете

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post

Кракен: актуальные ссылки и безопасный доступ в даркнете

Boost Your Trading Skills with Dexscreener Insights

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.