Monday, June 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલના ચંબામાં કાર ઊંડી ખીણમાં ખાબકતાં 6ના મોત

શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુ

dharmendravaghela by dharmendravaghela
2025-08-08 11:54:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના

દુઃખદ મોત થયા છે. આ અકસ્માત ચુરાહ સબડિવિઝનના ભંજરાડુ-શાહવા-ભડકવાસ રોડ પર થયો હતો,

જ્યાં એક કાર બેકાબુ થતાં ઊંડી ખાડામાં પડી ગઈ હતી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કારમાં કુલ છ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં બે પુરુષો, બે

મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બધાના ઘટનાસ્થળે જ

મોત નીપજ્યા હતા. કહેવાય છે કે શાહવા નજીક કાર અચાનક બેકાબુ થઈ અને ઊંડી ખીણમાં ખાબકી

ગઇ.
હાલમાં વહીવટીતંત્ર અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર

સિંહ સુખુએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘ચંબા

જિલ્લાના ટીસાના ચાનવાસમાં કાર અકસ્માતમાં 6 લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ અને

પીડાદાયક છે.’ મુખ્યમંત્રીએ લખ્યું કે, ‘શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ભગવાનને પ્રાર્થના કરું

છું કે તેઓ મૃતકોના આત્માને શાંતિ આપે અને આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારને ધીરજ અને

શક્તિ આપે.

Tags: car accidentchambahimachal pradesh
Previous Post

ભારત સાથે ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પનો ચર્ચા કરવા ઇનકાર

Next Post

MPમાં કાવડિયાઓના ટોળાને ડમ્પરે કચડ્યું, બે લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
MPમાં કાવડિયાઓના ટોળાને ડમ્પરે કચડ્યું, બે લોકોના મોત

MPમાં કાવડિયાઓના ટોળાને ડમ્પરે કચડ્યું, બે લોકોના મોત

કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ

કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TEST – TEST – TEST

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.