Sunday, March 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આંતરરાષ્ટ્રીય વેપારની રીત નિષ્પક્ષ હોવી જોઈએ: મંત્રી એસ.જયશંકર

વર્ચુઅલ BRICS બેઠકમાં જયશંકરે ડોનાલ્ડ ટ્રમ્પને ટોણો માર્યો

dharmendravaghela by dharmendravaghela
2025-09-09 11:57:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે BRICS સંમેલનમાં ટ્રમ્પને ટોળો માર્યો હતો. જયશંકરે

કહ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય વેપાર નીતિ નિષ્પક્ષ અને પારદર્શક હોવા જોઈએ. વેપાર નીતિ તમામ દેશના

વિકાસ અને લાભ માટે હોવી જોઈએ, જેનાથી સમાનતા રહે.
વર્ચુઅલ BRICS બેઠકમાં એસ. જયશંકરે કહ્યું કે, ‘વૈશ્વિક સ્તરે આર્થિક વ્યવહારનો ઉદ્દેશ્ય ફક્ત થોડા

દેશોને લાભ આપવાનો નહીં, પરંતુ બધા માટે ટકાઉ અને સમાવિષ્ટ વિકાસ સુનિશ્ચિત કરવાનો હોવો

જોઈએ.’ બ્રાઝિલના રાષ્ટ્ર પ્રમુખ લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વા દ્વારા આયોજિત સમિટમાં, વિદેશ મંત્રી

જયશંકરે કહ્યું કે, ‘ભારતનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય વેપારનો માર્ગ ખુલ્લો, ન્યાયી, સ્વચ્છ અને

ભેદભાવ રહિત હોવો જોઈએ. આ નિયમોનું હંમેશા રક્ષણ કરવું જોઈએ.
તેમણે તમામ દેશોને સાથે મળીને રચનાત્મક અને સહયોગાત્મક દ્રષ્ટિકોણ અપનાવવા અપલી કરી છે.

વર્તમાન સમયે વૈશ્વિક વેપારને સતત અને ટકાઉ બનાવવાની જરૂર છે, જેથી વિશ્વની અર્થવ્યવસ્થા

સ્થિર રીતે આગળ વધે.જયશંકરે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘વૈશ્વિક વેપારમાં અવરોધો ઉભા

કરવાથી અને વ્યવહારોને જટિલ બનાવવાથી કોઈ ફાયદો થશે નહીં. વધુ અવરોધો ફક્ત વેપારને

નુકસાન પહોંચાડશે. આપણો ઉદ્દેશ્ય વધુ સ્થિતિસ્થાપક, વિશ્વસનીય, વૈકલ્પિક અને ટૂંકી સપ્લાય ચેઇન

બનાવવાનો હોવો જોઈએ, જેથી કોઈપણ આંચકાનો સામનો કરી શકાય.’

Tags: BRICSs jayshankar
Previous Post

ટ્રમ્પ વિરુદ્ધ સુપ્રીમ ચુકાદો આપશે તો આખા વિશ્વને એક લાખ કરોડ ડોલર ચૂકવવા પડશે!

Next Post

TikTok મામલે કોઈ અફવાઓને માનશો નહીંઃ કેન્દ્રીય મંત્રીએ કર્યો ખુલાસો

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
TikTok મામલે કોઈ અફવાઓને માનશો નહીંઃ કેન્દ્રીય મંત્રીએ કર્યો ખુલાસો

TikTok મામલે કોઈ અફવાઓને માનશો નહીંઃ કેન્દ્રીય મંત્રીએ કર્યો ખુલાસો

મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો

મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.