Wednesday, April 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ વિરુદ્ધ સુપ્રીમ ચુકાદો આપશે તો આખા વિશ્વને એક લાખ કરોડ ડોલર ચૂકવવા પડશે!

દેશોને વળતર ચૂકવવાથી બચવા ટ્રમ્પ તંત્ર રાષ્ટ્રીય સુરક્ષાના આધારે થતાં ટ્રેડ કરારનો ઉપયોગ કરે તેવી શક્યતા : અમેરિકાન નાણાપ્રધાન સ્કોટ બેસન્ટ

dharmendravaghela by dharmendravaghela
2025-09-09 11:56:38
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન સુપ્રીમ કોર્ટ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ લાદવામાં તેમની સત્તાને અતિક્રમી ગયા છે તેવો આદેશ

આપે તો અમેરિકાએ અબજો ડોલરની ટેરિફ આવક પરત કરવી પડી શકે છે. જો ટેરિફ અંગે ચાલતો કેસ

આગામી વર્ષના મધ્યાંતર સુધી ખેંચાય તો આ રકમ ૭૫૦ અબજ ડોલરથી લઈને એક ટ્રિલિયન ડોલર

સુધીની હોઈ શકે છે, એવી ચેતવણી અમેરિકાના નાણાપ્રધાન સ્કોટ બેસન્ટે આપી છે.
તેમણે સ્થાનિક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમારે ટેરિફ પેટે ઉઘરાવેલી રકમની અડધી

રકમ પરત કરવી પડશે. તેમનું વહીવટીતંત્ર આ રકમ ચૂકવવા સક્ષમ છે, તેના જવાબમાં તેમણે કહ્યું હતું

કે જો કોર્ટ આદેશ આપશે તો અમારે ચૂકવણી કરવી જ પડશે. જો કે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે

તેઓને સુપ્રીમ કોર્ટમાં દાખલ કેસ જીતવાનો વિશ્વાસ છે.બેસન્ટની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે બે

ફેડરલ કોર્ટનું તારણ છે કે ટ્રમ્પ પાસે ૧૯૭૭ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ

(આઇઇઇપીએ) હેઠળ ટેરિફ નાખવાની સત્તા છે જ નહીં.
કોર્ટે ચુકાદાના અમલીકરણ માટે ૧૪ ઓક્ટોબર સુધીની તારીખ આપી હતી, જેથી તેઓ તેની સામે

અપીલમાં જવું હોય તો જઈ શકે. ટ્રમ્પે સુપ્રીમ કોર્ટને વહેલા સુનાવણી કરીને આદેશ આપવા જણાવ્યું છે,

જેથી ટેરિફ મોરચે સ્થિતિ સ્પષ્ટ થઈ જાય. નવા ટેરિફ ઓગસ્ટમાં અમલમાં આવ્યા હોવાથી યુએસ કસ્ટમ્સ

એન્ડ બોર્ડર પ્રોટેકશન ફોર્સે અત્યાર સુધીમાં ૭૦ અબજ ડોલરથી વધુ રકમ એકત્રિત કરી છે. હવે જો આ

કાર્યવાહી ૨૦૨૬ના મધ્યાંતર સુધી ખસેડાય તો બેસન્ટે ચેતવણી આપી છે કે દેશને તેના વળતર પેટે

જંગી રકમ ચૂકવવાની આવી શકે છે. તેના કારણે અમેરિકાની નાણાકીય સ્થિતિ જોખમાઈ શકે છે.

Tags: courtscot besanttrumpUSA
Previous Post

ફ્રાન્સના વડાપ્રધાન ફ્રાંસ્વા બેરો અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા, આજે આપશે રાજીનામું

Next Post

આંતરરાષ્ટ્રીય વેપારની રીત નિષ્પક્ષ હોવી જોઈએ: મંત્રી એસ.જયશંકર

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગની આગાહી

April 14, 2026
તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
તાજા સમાચાર

ડૉ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલી

April 14, 2026
Next Post
આંતરરાષ્ટ્રીય વેપારની રીત નિષ્પક્ષ હોવી જોઈએ: મંત્રી એસ.જયશંકર

આંતરરાષ્ટ્રીય વેપારની રીત નિષ્પક્ષ હોવી જોઈએ: મંત્રી એસ.જયશંકર

TikTok મામલે કોઈ અફવાઓને માનશો નહીંઃ કેન્દ્રીય મંત્રીએ કર્યો ખુલાસો

TikTok મામલે કોઈ અફવાઓને માનશો નહીંઃ કેન્દ્રીય મંત્રીએ કર્યો ખુલાસો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.