• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 1, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયાના કામચટકામાં ફરી 7.4ની તીવ્રતાનો ભૂકંપ,સુનામીની ચેતવણી

dharmendravaghela by dharmendravaghela
2025-09-13 11:53:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુદ્ધગ્રસ્ત રશિયાના પૂર્વી કિનારે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હોવાના અહેવાલ સામે

આવ્યા છે. આ ભૂકંપ જુલાઈમાં આવેલા 8.8ની તીવ્રતાના ભૂકંપના વિસ્તારમાં જ આવ્યો છે. આ ભૂકંપના

કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. અધિકારીઓ હાલ કોઈપણ

સંભવિત સુનામીના જોખમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે, હજુ સુધી આ ભૂકંપના કારણે કોઈ

નુકસાન કે જાનહાનિની ઘટના સામે આવી નથી.
રશિયાના કામચટકા વિસ્તારમાં જુલાઈમાં પણ 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન પૂર્વ

રશિયામાં ભારે આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપના કારણે જાપાન, અમેરિકા અને અનેક પ્રશાંત

મહાસાગરના દેશોને સુનામી ચેતવણી આપવામાં આવી હતી. અમેરિકન જીઓલોજીકલ સરવે અનુસાર,

આ ભૂકંપ 14 વર્ષમાં વિશ્વનો સૌથી શક્તિશાળી અને અત્યાર સુધીનો છઠ્ઠો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો.

2011માં જાપાનમાં આવેલા 9.1 ની તીવ્રતાના ભૂકંપ પછીનો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો, જેના

કારણે વિનાશક સુનામી આવી હતી અને વ્યાપક નુકસાન થયું હતું.

Tags: Earthquakekamchatkarussia
Previous Post

સત્તાવાર ઘોષણા ;20મીએ વડાપ્રધાનનો ભાવનગરમાં રોડ શો, જાહેર સભા ; પોર્ટ &શિપિંગની નવી પોલિસી જાહેર કરશે

Next Post

ટેરિફ લાદવાથી ભારત સાથે સંબંધો બગાડ્યા: ટ્રમ્પની જાહેરમાં કબૂલાત

dharmendravaghela

dharmendravaghela

Related News

રશિયન સેનામાં નોકરીની લાલચથી ભારતીયોને સાવધાન રહેવા તાકીદ
તાજા સમાચાર

રશિયન સેનામાં નોકરીની લાલચથી ભારતીયોને સાવધાન રહેવા તાકીદ

October 1, 2026
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ

October 1, 2026
મોબાઈલ ફોનની કિંમતમાં ૧૬%નો ઉછાળો
તાજા સમાચાર

મોબાઈલ ફોનની કિંમતમાં ૧૬%નો ઉછાળો

October 1, 2026
Next Post
ટેરિફ લાદવાથી ભારત સાથે સંબંધો બગાડ્યા: ટ્રમ્પની જાહેરમાં કબૂલાત

ટેરિફ લાદવાથી ભારત સાથે સંબંધો બગાડ્યા: ટ્રમ્પની જાહેરમાં કબૂલાત

બુટલેગરોનો નવો પેંતરો, દિલ્હીમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી માટે ઊંટનો ઉપયોગ!

બુટલેગરોનો નવો પેંતરો, દિલ્હીમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી માટે ઊંટનો ઉપયોગ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In