Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ એક દિવસ લંબાવતા આજે છેલ્લો મોકો

dharmendravaghela by dharmendravaghela
2025-09-16 11:30:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આવકવેરા વિભાગે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધુ એક દિવસ લંબાવી છે. તેથી, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે 16 સપ્ટેમ્બર 2025 છે. અગાઉ આ તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. જોકે, ITR ફાઇલ કરવાની સૌથી પહેલી અંતિમ તારીખ 31 જુલાઈ 2025 હતી, જે પહેલાથી જ લંબાવવામાં આવી હતી.
આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે એક દિવસ વધારીને 16 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આ પગલું તે કરદાતાઓની સુવિધા માટે લેવામાં આવ્યું છે જેમને આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ટેકનિકલ સમસ્યાઓના કારણે રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જરૂરી અપડેટ્સ અને ફેરફારો કરવા માટે 16 સપ્ટેમ્બરે રાત્રે 12:00 વાગ્યાથી સવારે 2:30 વાગ્યા સુધી મેન્ટેનન્સ કરવામાં આવશે.
ITR ફાઇલ કરવાની તારીખ એક દિવસ લંબાવવાથી કરદાતાઓને થોડી રાહત મળી છે. પરંતુ વિભાગે દરેકને સમયસર તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અપીલ કરી છે, જેથી છેલ્લી ઘડીએ ટેક્નિકલ સમસ્યાઓ અથવા દંડ ટાળી શકાય.વધારાના દંડથી બચવા માટે સમયસર આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવું જરૂરી છે. ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 234F હેઠળ, જે કરદાતાઓ પાસે ટેક્સનું દેવું હોય છે તેમને નિર્ધારિત સમયમર્યાદા પછી રિટર્ન ફાઇલ કરવા બદલ દંડ કરવામાં આવે છે. જો કરદાતાની કુલ આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય, તો મોડા ITR ફાઇલ કરવા બદલ 5000 રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવશે. બીજી બાજું, જેમની આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે તેમને 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

Tags: indiaitr filing date extended
Previous Post

Exploring the Powerful Features of SafePal Wallet

Next Post

ધરમપુરમાં વાદળ ફાટ્યું, બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબ્યું, બસો તણાઈ!

dharmendravaghela

dharmendravaghela

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post
ધરમપુરમાં વાદળ ફાટ્યું, બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબ્યું, બસો તણાઈ!

ધરમપુરમાં વાદળ ફાટ્યું, બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબ્યું, બસો તણાઈ!

Кракен: безопасные способы доступа к даркнету 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.