Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસેના દરોડા નશામાં ધૂત મહિલાઓ માંડ માંડ ચાલી શકી

પોલીસે સ્થળ પરથી 6 બિયરની, 4 દારૂની બોટલ અને 12 મોબાઈલ સહિત કુલ ₹1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 5 મહિલા સહીત 13 લોકો પાર્ટી કરતા મળી આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-09-22 12:33:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં દારૂ બંધી કહેવા પૂરતી જ હોય તેમ સમયાતંરે દારૂ પાર્ટી પકડાતી રહે છે. ગીર બાદ સુરત

શહેરમાં દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં કુલ 13 લોકો ઝડપાયા હતા. રાંદેર

વિસ્તારમાંથી દારૂ પાર્ટી ઝડપાઈ હતી. દારૂનો નશો એટલો હતો કે રેડ દરમિયાન કેટલીક મહિલાઓ તો

માંડ માંડ ચાલી શકતી હતી. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, બિયર અને મોબાઈલ ફોન સહિત કુલ

₹1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી વિગત અનુસાર, રાંદેરની નવયુગ કોલેજ નજીક આવેલી આશીર્વાદ કો-ઓપરેટિંગ હાઉસિંગ

સોસાયટીના બંગલા નંબર 17માં દારૂની પાર્ટી ચાલી રહી હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો.

ફોન કરનારે જણાવ્યું હતું કે, બંગલાના બીજા માળે પુરુષો અને મહિલાઓ ભેગા મળીને દારૂ પી રહ્યા છે

અને મોટેથી સંગીત વગાડી રહ્યા છે. આ માહિતી મળતા જ રાંદેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને

બંગલા પર દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડ્યો ત્યારે પાંચ મહિલાઓ સહિત કુલ 13 લોકો એક

ચાદર પર ગોઠવાઈને દારૂ પી રહ્યા હતા. પોલીસે જ્યારે તેમની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે

નશામાં ધૂત હોવાથી તેઓ તોતડી ભાષામાં બોલી રહ્યા હતા અને માંડ ચાલી શકતા હતા.પ્રાથમિક

તપાસમાં જાણવા મળ્યું કે, આ તમામ લોકો મિત્રો છે અને ઘણા સમય બાદ મળ્યા હોવાથી તેમણે આ

પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટી માટે દારૂ અને બિયર રુચિર રાવલ નામનો એક આરોપી ચંદીગઢથી

લાવ્યો હતો.પોલીસે સ્થળ પરથી 6 બિયરની બોટલ, 4 દારૂની બોટલ અને 12 મોબાઈલ ફોન જપ્ત કર્યા

હતા, જેની કુલ કિંમત ₹1.21 લાખ થાય છે. તમામ 13 આરોપીઓનો સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ

કરાવવામાં આવ્યો છે અને રાંદેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાએ ફરી એકવાર

સુરતમાં દારૂબંધીના અમલ સામે સવાલો ઊભા કર્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Tags: 13 arrestdaru partyRandersurat
Previous Post

અરુણાચલ પ્રદેશમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Next Post

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુરતમાં, ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજરી આપી

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુરતમાં, ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજરી આપી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુરતમાં, ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજરી આપી

અમેરિકાના અર્થશાસ્ત્રી રિચાર્ડ વોલ્ફે ટ્રમ્પના ટેરિફને આત્મઘાતી ગણાવ્યો

અમેરિકાના અર્થશાસ્ત્રી રિચાર્ડ વોલ્ફે ટ્રમ્પના ટેરિફને આત્મઘાતી ગણાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.