Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉધનાથી બ્રહ્મપુર વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસને મોદી આપશે લીલી ઝંડી

આવતીકાલે ઓડિશામાં ₹ 1700 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું અનાવરણ, સંબલપુર સિટીમાં બનેલા 5 કિલોમીટર લાંબા ફ્લાયઓવરનું પણ ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

dharmendravaghela by dharmendravaghela
2025-09-26 11:56:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાતની ડાયમંડ નગરી સુરતમાં ઓડિશા, બિહાર સહિત અન્ય રાજ્યોના પરપ્રાંતીયો મોટી સંખ્યામાં વસે છે. દિવાળીના પર્વ પર વતન જવા રેલવે સ્ટેશન પર ભારે ભીડ જામતી હોય છે. ઓડિશાના વતનીઓને સુરતથી અમૃત ભારત ટ્રેનની સુવિધા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે ઓડિશાના બ્રહ્મપુર (બેરહામપુર) ને ગુજરાતના સુરત જિલ્લામાં આવેલા ઉધના સાથે જોડતી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કરશે. આ દરમિયાન તેઓ ₹ 1700 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું પણ અનાવરણ કરશે. ઓડિશાની મુલાકાત દરમિયાન, PM મોદી સંબલપુર સિટીમાં ₹ 273 કરોડના ખર્ચે બનેલા 5 કિલોમીટર લાંબા ફ્લાયઓવરનું પણ ઉદ્ઘાટન કરશે.
અમૃત ભારત એક્સપ્રેસ વિશે અધિકારીઓએ જણાવ્યું કે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનમાં કુલ 22 કોચ હશે, જેમાં 11 જનરલ સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ, 8 સ્લીપર ક્લાસ કોચ, 2 સેકન્ડ ક્લાસ કમ લગેજ વાન અને 1 પેન્ટ્રી કારનો સમાવેશ થાય છે.આ ટ્રેન 27 સપ્ટેમ્બરે બ્રહ્મપુરથી બપોરે 12 વાગ્યે ઉપડશે. આ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય રૂટ પર દોડશે. તે ખનિજ, કાપડ અને વેપાર કેન્દ્રોને જોડીને આર્થિક અને ઔદ્યોગિક ગતિશીલતાને પ્રોત્સાહન આપશે. અમૃત ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 09022) 27 સપ્ટેમ્બરે બ્રહ્મપુરથી બપોરે 12 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 21:00 કલાકે સુરત (ઉધના) પહોંચશે. આ ટ્રેન પલાસા, વિઝિયાનગરમ, રાયગડા, તિતલાગઢ, રાયપુર, નાગપુર, ભુસાવલ અને નંદુરબાર જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાશે. આ ઉપરાંત, તે શ્રીકાકુલમ, બોબ્બિલી, પાર્વતીપુરમ, સુંગરપુર રોડ, મુનિગુડા, કેસિંગા, કાંટાબાંજી, ખારીઆર રોડ, મહાસમુંદ, લાખોલી, દુર્ગ, ગોંદિયા, વર્ધા, બડનેરા, અકોલા, માલકાપુર, જલગાંવ, ધારણગાંવ, અમલનેર, સિંધખેડા, ડોંડાઇચા, નવાપુર, વ્યારા અને બારડોલી જેવા સ્ટેશનો પર પણ થોભશે.

Tags: amrut bharat expressmodiudhna
Previous Post

મોદી આજે 75 હજાર મહિલાઓના ખાતામાં દસ હજાર કરશે ટ્રાન્સફર

Next Post

ભાવનગરમાં યુવકના બાઈક સાથે કાર અથડાવી હત્યા કરવાના ગુનામાં ત્રણની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
ભાવનગરમાં યુવકના બાઈક સાથે કાર અથડાવી હત્યા કરવાના ગુનામાં ત્રણની ધરપકડ

ભાવનગરમાં યુવકના બાઈક સાથે કાર અથડાવી હત્યા કરવાના ગુનામાં ત્રણની ધરપકડ

ભાવનગરમાં કાળીયાબીડ ભગવતી સર્કલ ખાતે બહેનો માટે રાસ ગરબાનું આયોજન

ભાવનગરમાં કાળીયાબીડ ભગવતી સર્કલ ખાતે બહેનો માટે રાસ ગરબાનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.