Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

“આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ” : પીએમ.મોદીએ લખી ઈટલીના PM મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના

મેલોની માટે રહેલા આદર, પ્રશંસા અને મિત્રતાને કારણે તેઓ આ લખી રહ્યા છે. ‘મન કી બાત’થી મળી પ્રેરણા!

dharmendravaghela by dharmendravaghela
2025-09-29 11:55:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથા “આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ” માટે પ્રસ્તાવના લખી છે. તેમણે લખ્યું છે કે આ આત્મકથા તેમના માસિક રેડિયો શો, “મન કી બાત” થી પ્રેરિત છે. પીએમ મોદીએ એમ પણ લખ્યું છે કે પ્રસ્તાવના લખવી એ તેમના માટે એક મહાન સન્માન છે અને મેલોની માટે રહેલા આદર, પ્રશંસા અને મિત્રતાને કારણે તેઓ આ લખી રહ્યા છે. પુસ્તકની પ્રસ્તાવનામાં, વડા પ્રધાને મેલોનીને દેશભક્ત અને એક ઉત્કૃષ્ટ સમકાલીન નેતા તરીકે વર્ણવ્યા છે.
જ્યોર્જિયા મેલોનીની આત્મકથાનું ભારતીય સંસ્કરણ ટૂંક જ સમયમાં પ્રકાશિત થશે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં, પીએમ મોદીએ એ વાતનો ઉલ્લેખ કરતાં યાદ અપાવ્યું છે કે કેવી રીતે છેલ્લા ૧૧ વર્ષોમાં તેમણે વિશ્વના અનેક નેતાઓ સાથે વાતચીત કરી છે, જેમાંથી દરેકની જીવનયાત્રા અલગ-અલગ રહી છે અને કેવી રીતે તેમની યાત્રાઓ વ્યક્તિગત વાર્તાઓથી આગળ વધીને કોઈક મોટી વાતને વ્યક્ત કરે છે. અહેવાલ અનુસાર, પ્રસ્તાવનામાં પીએમ મોદીએ લખ્યું છે કે, “વડા પ્રધાન મેલોનીનું જીવન અને નેતૃત્વ આપણને આ શાશ્વત સત્યોની યાદ અપાવે છે… ભારતમાં તેમને એક ઉત્કૃષ્ટ સમકાલીન રાજકીય નેતા અને દેશભક્તની તાજેતરની કથા તરીકે વખાણવામાં આવશે. પીએમ મોદીએ પ્રસ્તાવનામાં અનેક વખત મેલોનીના વખાણ કર્યા છે અને જણાવ્યું છે કે કેવી રીતે તેમની પ્રેરણાદાયક અને ઐતિહાસિક યાત્રા ભારતીયોના હૃદયમાં ઊંડે સુધી ઉતરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ પુસ્તક નિશ્ચિતપણે ભારતીય વાચકોને પ્રભાવિત કરશે.જણાવી દઈએ કે આ આત્મકથાનું મૂળ સંસ્કરણ ૨૦૨૧માં લખવામાં આવ્યું હતું, જ્યારે મેલોની ઇટાલીમાં વિપક્ષનાં નેતા હતાં. તેના એક વર્ષ પછી જ તેઓ દેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં.

Tags: italymeloni biographymodi
Previous Post

કરૂર નાસભાગ મામલે આજે મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી, સીબીઆઈ તપાસની માંગ

Next Post

અમેરિકામાં મિશિગનના ચર્ચમાં ઓપન ફાયરિંગ, 4 લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
અમેરિકામાં મિશિગનના ચર્ચમાં ઓપન ફાયરિંગ, 4 લોકોના મોત

અમેરિકામાં મિશિગનના ચર્ચમાં ઓપન ફાયરિંગ, 4 લોકોના મોત

અમેરિકામાં 1 લાખથી યુએસ ફેડરલ કર્મચારીઓની નોકરી જોખમમાં!

અમેરિકામાં 1 લાખથી યુએસ ફેડરલ કર્મચારીઓની નોકરી જોખમમાં!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.