Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પહલગામના હુમલાખોરો પાસે ચીનના સેટેલાઈટ કનેક્શનવાળો મોબાઇલ હતો!

ચીન જાહેરમાં આતંકવાદ વિરોધી વાતો કરે છે પરંતુ હકીકતમાં તે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે મદદ કરી રહ્યું છે: પ્રોફેસર શ્રીકાંત કોંડાપલ્લી

dharmendravaghela by dharmendravaghela
2025-10-06 12:01:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઇને નવો દાવો થયો છે. જવાહરલાલ નેહરુ

યુનિવર્સિટી જેએનયુના પ્રોફેસર શ્રીકાંત કોંડાપલ્લીએ દાવો કર્યો છે કે પહલગામ હુમલામાં સામેલ આતંકી

પાસે ચીનની સેટેલાઇટના કનેક્શનવાળો હુવેઇનો ફોન હતો. એટલે કે પહલગામ આતંકી હુમલામાં ચીને

પાકિસ્તાનને મદદ કરી હતી. તેમણે આતંકવાદ મુદ્દે બેવડા ધોરણ રાખવા બદલ ચીનની ટીકા કરી

હતી.એક ઇન્ટરવ્યૂમાં પ્રોફેસર શ્રીકાંત કોંડાપલ્લીએ આતંકવાદ મુદ્દે ચીન અને પાકિસ્તાનનો ઉધડો લીધો

હતો. તેમણે કહ્યું હતું કે ચીન જાહેરમાં આતંકવાદ વિરોધી વાતો કરે છે પરંતુ હકીકતમાં તે પાકિસ્તાનને

આતંકવાદ મુદ્દે મદદ કરી રહ્યું છે.
ઓપરેશન સિંદૂર સમયે પણ ચીને પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. એટલુ જ નહીં પાકિસ્તાનને ચીને સાથ

પણ આપ્યો હતો. પહલગામ પર પાકિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો હતો તે પૂર્વે ચીને તેને મદદ કરી

હતી, ચીને પાકિસ્તાનને પહલગામની સેટેલાઇટ તસવીરો મોકલી હતી.ચીને પાકિસ્તાનને જેએફ-17,

જે-10 જેવા સૈન્ય ઉપકરણ અને એચક્યુ-૯ મિસાઇલ બેટરી પણ આપી હતી. પહલગામ હુમલામાં સામેલ

એક પાકિસ્તાની આતંકી પાસે એવો ચીની મોબાઇલ હતો કે જેમાં ચીનની સેટેલાઇટનું કનેક્શન હતું. આ

મોબાઇલની મદદથી આતંકી પાકિસ્તાનને સંદેશો મોકલી રહ્યો હતો. સ્પષ્ટ છે કે ચીને પહલગામ

હુમલામાં ચીનને મદક કરી હતી જે બાદ ભારત દ્વારા આતંકીઓ સામે હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરમાં

પણ ચીને પાકિસ્તાનને મદદ કરી હતી.

Tags: chinece satalight fonepahalgav terroristshtikant kodapalli
Previous Post

જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં આગ: 6 દર્દીઓ ભડથું

Next Post

એવરેસ્ટ પર બરફનું ભીષણ તોફાન 1000થી વધુ ટ્રેકર્સ ફસાતા રેસ્ક્યૂ !

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
એવરેસ્ટ પર બરફનું ભીષણ તોફાન 1000થી વધુ ટ્રેકર્સ ફસાતા રેસ્ક્યૂ !

એવરેસ્ટ પર બરફનું ભીષણ તોફાન 1000થી વધુ ટ્રેકર્સ ફસાતા રેસ્ક્યૂ !

બંગાળ-સિક્કિમમાં વરસાદે તારાજી સર્જી

બંગાળ-સિક્કિમમાં વરસાદે તારાજી સર્જી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.