• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઈમાં 17 બાળકોને ઓડિશનના બહાને બોલાવી બંધક બનાવનાર રોહિતે ભૂખ હડતાળ પણ કરેલી!

કથિત રીતે સરકાર પાસેથી બાકી લેણાં માટે તેણે આ કાવતરું ઘડ્યું હતું, મુંબઈ પોલીસના ગોળીબારમાં તેનું મોત થયું

dharmendravaghela by dharmendravaghela
2025-10-31 13:23:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગઈ કાલે ગુરુવારે મુંબઈના પવઈમાં આવેલા આવેલા RA સ્ટુડિયોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા રચાયો હતો. રોહિત આર્ય નામના શખ્સે ઓડિશન માટે બોલાવીને 17 બાળકોને સ્ટુડિયોમાં બંધક બનાવ્યા હતાં, ત્યાર બાદ મુંબઈ પોલીસના ગોળીબારમાં તેનું મોત થયું હતું. કથિત રીતે સરકાર પાસેથી બાકી લેણાં માટે તેણે આ કાવતરું ઘડ્યું હતું, એવામાં જાણકારી મળી છે રોહિત આર્યએ અગાઉ બે વાર ભૂખ હડતાળ પણ કરી હતી.
મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, ઓપરેશન દરમિયાન રોહિતે પોલીસ કર્મીઓ પર એર ગનથી ફાયરીંગ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે વળતો ગોળીબાર કર્યો હતો. રોહિતને છાતીમાં જમણી બાજુ ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
રોહિતે પવઈમાં એક રેસિડેન્શિયલ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા આરએ સ્ટુડિયોમાં બાળકોને વેબ સિરીઝના ઓડિશન માટે બોલાવ્યા હતાં, ત્યાર બાદ તેમને બંધક બનાવવામાં આવ્યા હતાં. પોલીસના જણાવ્યા મુજબ બાળકો 8 થી 14 વર્ષની વય હતાં, બે કલાક સુધી બંધક રહ્યા બાદ તમામને સલામત રીતે મુક્ત કરવામાં આવ્યા હતાં.
અહેવાલ મુજબ રોહિતે અગાઉ આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારની “મારી શાળા, સુંદર શાળા” અભિયાન હેઠળના PLC સેનિટેશન મોનિટર પ્રોજેક્ટ હેઠળ તેણે હાથ ધરેલા સ્વચ્છતા અભિયાન માટે રાજ્યના શિક્ષણ વિભાગે તેને નાણા ચુકવવાના બાકી છે. રોહિતે દાવો કર્યો હતો કે શાળાના બાળકોને સ્વચ્છતા અભિયાનમાં જોડવા માટે તેણે લેટ્સ ચેન્જ અભિયાન ચલાવ્યું હતું. રોહિતે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે તેને કરેલા કામ માટે 2 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં, પરંતુ જાન્યુઆરી 2024 થી તેને નાણા ચુકવવામાં આવ્યા નથી. આર્યએ એ વર્ષે બે વાર ભૂખ હડતાળ કરી કરીને સરકાર સમક્ષ પોતાની માંગ મૂકી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તત્કાલીન શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે તેને આશ્વાસન આપ્યું હતું, છતાં અધિકારીઓ તરફથી તેણે નાણા ચુકવવામાં આવ્યા ન હતાં.

Tags: Mumbairohit arya hunger strike
Previous Post

ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા નવા સાવરણા બાબતે રજુઆત

Next Post

ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી

કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In