Thursday, May 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ

નવેમ્બર મહિનામાં દિલ્હીમાં ભારત ટેક્સીનો પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2025-10-31 13:29:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતમાં ઉબેર, ઓલા, રેપીડો જેવી ખાનગી એપ્લિકેશન-એપ બેઝ્ડ કેબ સર્વિસથી દરરોજ લાખો મુસાફરો પ્રવાસ છે. પરંતુ મુસાફરો અને ડ્રાઈવરો આ ખાનગી કેબ સર્વિસ સામે ફરિયાદો ઉઠાવતા રહે છે. એવામાં ભારતમાં એપ્લિકેશન-એપ બેઝ્ડ કેબ મર્કેટમાં ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે દેશની પ્રથમ સહકારી ટેક્સી સર્વીસ ‘ભારત ટેક્સી’ શરૂ કરવા રહી છે, જેનો સીધો લાભ મુસાફરો અને ડ્રાઈવરોને થશે.
ગત માર્ચ મહિનામાં લોકસભામાં કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે સહકારી ધોરણે કેબ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જૂન 2025 માં 300 કરોડ રૂપિયાની મૂડી સાથે સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ કંપની શરુ કરવામાં આવી હતી.કેન્દ્રીય સહકાર મંત્રાલય અને નેશનલ ઈ-ગવર્નન્સ ડીપાર્ટમેન્ટએ સાથે મળીને આ સર્વિસ શરુ કરવા જઈ રહી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના જણાવ્યા મુજબ અને સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ વચ્ચે ‘ભારત ટેક્સી’ સર્વિસ માટે કરવામાં આવ્યા છે.
નવેમ્બર મહિનામાં દિલ્હીમાં ભારત ટેક્સીનો પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે. શરૂઆતના દિલ્હીની 650થી વધુ ગાડીઓ આ પ્રોજેક્ટ હેઠળ દોડશે. પાયલોટ પ્રોજેક્ટને મળેલા પ્રતિસાદને આધારે ડિસેમ્બર મહિનામાં દેશના અન્ય 20 શહેરોમાં આ સર્વિસ શરુ કારવામાં આવશે.સરકારના જણવ્યા મુજબ ભારત ટેક્સી શરુ કરવા પાછળનો હેતુ, દેશમાં વધતી જતી અર્બન કેબ સર્વિસની જરૂરિયાતોને પૂરી કરવાનો છે. ખાનગી કંપનીઓ સામે સરકાર મુસાફરોને વિશ્વસનીય, પારદર્શક અને વાજબી ભાવની સર્વિસનો વિકલ્પ પૂરો પાડવા ઈચ્છે છે.અહેવાલ મુજબ આ સર્વિસ હેઠળ પ્રથમ તબક્કામાં આશરે 5,000 ડ્રાઇવરોને જોડવામાં આવશે. સરકારની યોજના છે કે આગામી તબક્કાઓમાં આ સર્વિસ સાથે જિલ્લા મુખ્યાલયો અને ગ્રામીણ વિસ્તારોને પણ જોડવામાં આવશે, 2030 સુધીમાં એક લાખથી વધુ ડ્રાઇવરોને જોડવામાં આવશે, જેમાં મહિલા ડ્રાઈવર્સનો પણ સામેલ હશે.

Tags: bharat taxi serviceindia
Previous Post

કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી

Next Post

ભાવનગરમાં પીલગાર્ડન પાસે સિહોરના વેપારીને છરી બતાવી લૂંટ કરનાર ત્રણ શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
ભાવનગરમાં પીલગાર્ડન પાસે સિહોરના વેપારીને છરી બતાવી લૂંટ કરનાર ત્રણ શખ્સની ધરપકડ

ભાવનગરમાં પીલગાર્ડન પાસે સિહોરના વેપારીને છરી બતાવી લૂંટ કરનાર ત્રણ શખ્સની ધરપકડ

રાજ્યમંત્રી પરશોત્તમભાઈએ ભાવનગર જિલ્લામાં કમૌસમી વરસાદથી થયેલ નુકસાનની વિગતો મેળવી

રાજ્યમંત્રી પરશોત્તમભાઈએ ભાવનગર જિલ્લામાં કમૌસમી વરસાદથી થયેલ નુકસાનની વિગતો મેળવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.