Tuesday, March 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી મુદ્દે બહુ ગાજેલું તંત્ર વરસ્યું નામનું’ય નહિ !

jatinsanghvi by jatinsanghvi
2026-03-08 11:28:12
in Uncategorized, તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

ભાવનગર મહાપાલિકાએ ગેરકાયદે અને મંજૂરી મેળવ્યા વગર થતા બાંધકામો સામે કાર્યવાહી માટે તલવાર તો તાણી પરંતુ કાર્યવાહીમાં કોઈએ હાથ બાંધી દીધા હોય તેમ ૭ ના બદલે ૧૫ દિવસ વીત્યા છતાં સમ ખાવા પૂરતી કાર્યવાહી નહિ થતા નગરજનોમાં અનેક સવાલ ઉઠ્‌યા છે.શહેરમાં ગેરકાયદે બાંધકામો આડેધડ રીતે થઈ રહ્યા છે છતાં તંત્ર મુકપેક્ષક બની ગયું હોવાની ચૂંટાયેલા સભ્યોએ તડાપીટ બોલાવી હતી. આથી કાર્યવાહી નહિ રોકવા તંત્રએ ખાતરી માંગી હતી જેમાં શાસકો સહમત થયા હતા. આથી ગત ૨ જુલાઈથી શહેરના કાળીયાબીડ, ગામ તળ, કુંભારવાડા અને દ.કૃષ્ણનગરમાં તપાસમાં નીકળી પડી ટાઉન ડેવલપમેન્ટ વિભાગની ટીમે ઉક્ત ચારેય વોર્ડમાં અનુક્રમે ૨૩, ૨૩, ૦૬ અને ૧ મિલકત ગેરકાયદે રીતે ઉભી થતી હોવાનું પકડી પાડી ૨૬૦-૧ મુજબ આધાર પુરાવા દિન ૭ માં રજૂ કરવા જણાવ્યું હતું. માત્ર ૨૦ આસામીઓ જવાબ રજૂ કરવા તૈયારી દાખવી,અન્યો ગણકારવા નથી માંગતા તંત્રએ કાર્યવાહીનો પ્રારંભ કર્યાના આજે ૧૫ દિવસ વીત્યા છતા હજુ સુધી કોઈ કિસ્સામાં કાર્યવાહી નહિ થતા ગાજયા મેઘ વરસ્યા નહિ તે ઉક્તિ સાચી ઠરી રહી છે.! મિલકત માલિકોને પણ જાણે તંત્રની નબળાઈની જાણ હોય તેમ ૫૩ મિલકત પૈકી ૨૦ કેસમાં જ જવાબ રજૂ કરવા ગંભીરતા દાખવાઈ છે, અન્યો આસામીઓ જાણે તંત્રને ગણકારતા જ ન હોય તેમ જવાબ રજૂ કરવા આગળ આવ્યા નથી.
Tags: Bmcnoticet.d department
Previous Post

ખાડા પુરવા નાખેલી માટી અને મોરમથી ભાવનગરના માર્ગ ઉપર રાબડનું સામ્રાજ્ય

Next Post

સોનગઢના પાલડી ગામે સ્લેબનો પોપડો પડતા શ્રમિકનું મોત

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

ભાવનગર જિલ્લા પંચાયતની સભામાં રૂ।.૧૭૮૦ કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજુર

March 9, 2026
Uncategorized

Кракен 2026: Детальный обзор функционала маркета и вход

March 9, 2026
તાજા સમાચાર

ટી૨૦ વર્લ્ડકપમાં આઇસીસી દ્વારા વિજેતા ટીમ સહિતની ટીમને ૧૨૩.૭૭ કરોડ ચૂકવ્યા

March 9, 2026
Next Post

સોનગઢના પાલડી ગામે સ્લેબનો પોપડો પડતા શ્રમિકનું મોત

ભાવનગરમાં ગોરંભાયેલા વાદળો વરસ્યા નહીં

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.