Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટી૨૦ વર્લ્ડકપમાં આઇસીસી દ્વારા વિજેતા ટીમ સહિતની ટીમને ૧૨૩.૭૭ કરોડ ચૂકવ્યા

ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને મળ્યું ૨૭.૫૦ કરોડનું ઇનામ

dharmendravaghela by dharmendravaghela
2026-03-09 12:00:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આઇસીસીએ આ વખતે કુલ 13.5 મિલિયન ડોલર (લગભગ 123.77 કરોડ)નો પ્રાઈઝ પુલ રાખ્યો હતો,

જે 2024ના ટી20 વર્લ્ડ કપની તુલનામાં લગભગ 20% વધુ છે. ગન ટી20 વર્લ્ડ કપમાં આઇસીસીએ

11.25 મિલિયન ડોલરનું વિતરણ કર્યું હતું. વિજેતા ભારતીય ટીમને 2.45 મિલિયન ડોલર અને

રનર-અપ દક્ષિણ આફ્રિકાને 1.28 મિલિયન ડોલરની બમ્પર પ્રાઈઝ મની મળી હતી.

એ સ્પષ્ટ છે કે, ટી20 ક્રિકેટની લોકપ્રિયતા અને આ ટુર્નામેન્ટની કમર્શિયલ વેલ્યૂ સતત વધી રહી છે.

ટી20 વર્લ્ડ કપ માત્ર ક્રિકેટના રોમાંચનો મંચ નથી, પરંતુ તેમાં ભાગ લેતી ટીમો માટે આર્થિક રીતે પણ

મોટો મંચ બની ચૂક્યો છે. વધતી જતી પ્રાઈઝ મની એ દર્શાવે છે કે ટી20 ક્રિકેટનું વૈશ્વિક બજાર સતત

મજબૂત થઈ રહ્યું છે અને આગામી વર્ષોમાં આ ટુર્નામેન્ટ વધુ પ્રભાવશાળી બની શકે છે.

ટી20 વર્લ્ડ કપની પ્રાઈઝ મની

વિજેતા ટીમને લગભગ 27.50 કરોડ
રનર અપ ટીમને લગભગ 14.67 કરોડ
સોમિફાઈનલમાં હારનારી ટીમોને લગભગ 7.24 કરોડ
13માંથી 20માં સ્થાન પર આવનારી ટીમોને લગભગ 2.29 કરોડ ચૂકવવામાં આવશે.

Tags: cwc t20iccprice money
Previous Post

અમદાવાદની ફાઈનલ મેચમાં નોંધાયા પાંચ મોટા વિક્રમ

Next Post

ઉમરાળાના રંઘોળા ગામના વાડી વિસ્તારમાં પંચમહાલ જિલ્લાના ખેતમજૂરની હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post

ઉમરાળાના રંઘોળા ગામના વાડી વિસ્તારમાં પંચમહાલ જિલ્લાના ખેતમજૂરની હત્યા

ભાવનગરમાં લોકોએ મોડીરાત્રી સુધી ભારતના વર્લ્ડકપના વિજયની ઉજવણી કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.