Sunday, March 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મહોર

પ્રસ્તાવમાં પેલેસ્ટાઇનના લોકોની માંગ સ્વીકારાઈ ન હોવાનું જણાવી હમાસે શાંતિ યોજનાનો વિરોધ કર્યો

dharmendravaghela by dharmendravaghela
2025-11-18 12:31:00
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘ગાઝા શાંતિ યોજના’ને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાના પ્રસ્તાવ પર યુએનએસસીમાં મતદાન યોજાયું જેમાં બહુમતીથી 20 સૂત્રીય રોડમેપ પસાર કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય સ્તર પર ટ્રમ્પના પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું હતું. ટ્રમ્પ અને અમેરિકાની મધ્યસ્થી બાદ બંને પક્ષો વચ્ચે સંઘર્ષ વિરામ થયો છે. બે વર્ષના યુદ્ધ બાદ બંધકોને પણ છોડી દેવામાં આવ્યા. અમેરિકાને પ્રસ્તાવ પર આંતરરાષ્ટ્રીય મહોર બાદ હવે આ પ્રસ્તાવ આંતરરાષ્ટ્રીય આદેશમાં પલટાઈ ગયો છે. હવે ગાઝામાં આંતરરાષ્ટ્રીય સૈનિકો તૈનાત કરવામાં આવશે. ગાઝામાં સંઘર્ષ વિરામ બાદ હવે પુન:નિર્માણ પણ શરૂ કરવામાં આવશે. હવે બોર્ડ ઓફ પીસ એટલે કે શાંતિ બોર્ડની પણ રચના કરવામાં આવશે. ટ્રમ્પ પોતે તેના પ્રમુખ હશે. અન્ય દેશોને પણ બોર્ડમાં સામેલ કરાશે. જે ગાઝામાં શાંતિ સ્થાપના મુદ્દે નિર્ણયો લેશે.

બીજી તરફ હમાસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. હમાસનું માનવું છે કે આ પ્રસ્તાવમાં પેલેસ્ટાઈનના લોકોની માંગ સ્વીકારવામાં આવી નથી. ગાઝાને એક આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટીશીપ બનાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે જેનો અમે વિરોધ કરીએ છીએ

Tags: gaza peace proposeltrumpunsc
Previous Post

શેખ હસીના અંગે ટ્રિબ્યુનલની કાર્યવાહી નિષ્પક્ષ અને ન્યાયસંગત નથી

Next Post

ભાવનગરમાં પત્ની અને બે સંતાનોની હત્યા કરનાર ફોરેસ્ટ અધિકારીના રીમાન્ડ મેળવવાની કાર્યવાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી
તાજા સમાચાર

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

February 28, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

February 28, 2026
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

February 28, 2026
Next Post
ભાવનગરમાં પત્ની અને બે સંતાનોની હત્યા કરનાર ફોરેસ્ટ અધિકારીના રીમાન્ડ મેળવવાની કાર્યવાહી

ભાવનગરમાં પત્ની અને બે સંતાનોની હત્યા કરનાર ફોરેસ્ટ અધિકારીના રીમાન્ડ મેળવવાની કાર્યવાહી

ભાવનગરના કુમુદવાડી વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સમાં એક સાથે ત્રણ દુકાનમાં ચોરી

ભાવનગરના કુમુદવાડી વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સમાં એક સાથે ત્રણ દુકાનમાં ચોરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.