Thursday, March 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું F-16 ફાઇટર પ્લેન તૂટી પડ્યું પાઈલટ કૂદી પડતા બચી ગયો

dharmendravaghela by dharmendravaghela
2025-12-04 12:00:48
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાનું એક F-16 ફાઇટર જેટ બુધવારે ટ્રેનિંગ મિશન દરમિયાન કેલિફોર્નિયામાં ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટનાગ્રસ્ત થતાની સાથે જ ફાઇટર જેટ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.અમેરિકન એરફોર્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ દુર્ઘટના કેલિફોર્નિયાના ટ્રોના એરપોર્ટ પાસે બની હતી, જ્યાં એલીટ ‘થંડરબર્ડ્સ સ્ક્વોડ્રન’નું F-16 ફાઇટર જેટ ક્રેશ થયું. મળતી માહિતી મુજબ, આ અકસ્માત સર્જાય તે પહેલાં જ પાઇલટ વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. પાઇલટને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

અમેરિકન વાયુસેનાના જણાવ્યા અનુસાર, આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 11 વાગ્યે બની હતી. ફાઇટર જેટ ડેથ વેલીની દક્ષિણે આવેલા એક દૂરના રણ વિસ્તારમાં જઈને પડ્યું હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાઇલટ પેરાશૂટથી સુરક્ષિત રીતે બહાર નીકળે તે પહેલાં વિમાન જમીન તરફ ઝડપથી નીચે આવી રહ્યું હતું. જેવું જ જેટ જમીન સાથે અથડાયું, તેમાં જોરદાર વિસ્ફોટ થયો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.. પ્રાથમિક તપાસમાં જણાવાયું છે કે F-16 અજ્ઞાત સંજોગોમાં અકસ્માતનો શિકાર બન્યું હતું. એરફોર્સના 57મા વિંગના પબ્લિક અફેર્સ ઓફિસે જણાવ્યું કે ઘટનાની તપાસ ચાલી રહી છે

Tags: californiaf-16 fighter crashUSA
Previous Post

ફ્લાઇટ્સ શેડ્યુલ રેગ્યુલર કરવા ઇન્ડિગોની કવાયત આજે પણ અનેક ફ્લાઇટ રદ્દ થવાની શક્યતા

Next Post

હરિયાણા : પોતાના બાળક કરતાં વધુ દેખાવડા લાગતાં 4 બાળકોની મહિલાએ કરી હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

March 12, 2026
Next Post
હરિયાણા : પોતાના બાળક કરતાં વધુ દેખાવડા લાગતાં 4 બાળકોની મહિલાએ કરી હત્યા

હરિયાણા : પોતાના બાળક કરતાં વધુ દેખાવડા લાગતાં 4 બાળકોની મહિલાએ કરી હત્યા

પાકિસ્તાન માટે જાસૂસી કરતી મહિલા સહિત બે ઝડપાયા

પાકિસ્તાન માટે જાસૂસી કરતી મહિલા સહિત બે ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.