Tuesday, February 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

એપસ્ટીનની ગાયબ થયેલી ફાઈલ્સ ફરી જાહેર કરવામાં આવી

ફાઇલ્સમાં ટ્રમ્પ, ક્લિન્ટન, પોપ જોન પોલ સહિતની હસ્તીઓના ફોટો મળ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-12-22 12:06:31
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એ જેફરી એપસ્ટેઇન સેક્સ રેકેટ સાથે જોડાયેલી ફાઈલ્સ જાહેર કરી
હતી, તેના બીજા દિવસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોટોગ્રાફ્સ સાથેની એક ફાઈલ સહીત કુલ 16 ફાઈલ્સ
ગયાબ થઇ ગઈ હતી. જેને કારણે પારદર્શિતા સામે સવાલો ઉઠ્યા હતાં, ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ આ
મામલે ખુલાસો માંગ્યો હતો. હવે આ ફાઇલો ફરી જાહેર કરવામાં આવી છે.
ફરી જાહેર કરવામાં આવેલી એક ફાઈલમાં સામેલ એક ફોટોમાં જેફરી એપસ્ટીનના ડેસ્કનો એક ફોટો
ચર્ચામાં છે. ડેસ્ક પર કેટલાક ફોટો ફ્રેમ કરીને રાખવામાં આવ્યા છે. એક ફોટોમાં ડોનાલ્ડ ટ્રમ્પ મહિલાઓ
સાથે ઉભેલા જોવા મળે છે, બીજી ફ્રેમમાં ટ્રમ્પ તેમનો પત્ની મેલાનિયા, એપસ્ટીન અને એપસ્ટીનની
સાથી ઘિસ્લેન મેક્સવેલ સાથે જોવા મળે છે.
એક ફ્રેમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પોપ જોન પોલ-II પણ જોવા મળે છે. એપસ્ટીનના
ડેસ્કમાંથી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો ફોટો પણ મળી આવ્યો છે.
પારદર્શિતા સામે ઉઠેલા સવાલો અંગે ખુલાસો આપતા ન્યાયવિભાગે એ જણાવ્યું કે સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ
ન્યૂ યોર્કએ પીડિત મહિલાઓની ઓળખ જાહેર થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, ઓળખ સુરક્ષિત રાખવા
માટે આ ફોટોગ્રાફ્સ અસ્થાયી રૂપે દૂર કરવામાં આવ્યા હતાં. હાલમાં જાહેર કરવામાં આવેલા ફોટોગ્રાફમાં
કોઈ એપસ્ટીનના પીડિતો દર્શાવવામાં આવ્યા નથી.
અહેવાલ મુજબ જે ફાઈલ્સ હટાવવામાં આવી હતી તેમાં વાંધાજનક કલાકૃતિઓ, કેટલા એન્વેલોપ, નામો
અને એપાર્ટમેન્ટ નંબરો સાથેની નોટબુકનું પાનું વગેરે જોવા મળ્યા હતાં
ડેમોક્રેટિક સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે એપ્સટાઇન પરની બધી ફાઇલો જાહેર કરવાના કાયદાનું
ટ્રમ્પ ઉલ્લંઘન કરી રહ્યા છે.

Tags: epstein filestrump photoUSA
Previous Post

તિબેટમાં ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો

Next Post

શાંતિની વાતો વચ્ચે એક સપ્તાહ દરમિયાન રશિયાએ યુક્રેન પર 1,300 ડ્રોન અને 1,200 બોમ્બ ફેંક્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગર જિલ્લાના બગદાણા પાસે આવેલા ઠળિયા ગામ નજીક અકસ્માત, પતિ પત્નીનું મોત

February 6, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ટ્રમ્પનું MEGA બાદ હવે વિદેશી હસ્તક્ષેપ રોકવા નવું SAVE સૂત્ર

February 6, 2026
Next Post
શાંતિની વાતો વચ્ચે એક સપ્તાહ દરમિયાન રશિયાએ યુક્રેન પર 1,300 ડ્રોન અને 1,200 બોમ્બ ફેંક્યા

શાંતિની વાતો વચ્ચે એક સપ્તાહ દરમિયાન રશિયાએ યુક્રેન પર 1,300 ડ્રોન અને 1,200 બોમ્બ ફેંક્યા

ઈન્ડોનેશિયામાં માર્ગ અકસ્માતની ઘટનામાં ૧૬ લોકોના મોત

ઈન્ડોનેશિયામાં માર્ગ અકસ્માતની ઘટનામાં ૧૬ લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.