Wednesday, April 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આસામના મોરીગાંવમાં વહેલી સવારે 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

આંચકાથી ગાઢ નિદ્રામાં સૂતેલા લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-01-05 11:49:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આસામના મોરીગાંવ જિલ્લામાં સોમવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ હતી. સવારે લગભગ 4:17 વાગ્યે આવેલા આ ભૂકંપના આંચકાને કારણે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના મોરીગાંવમાં જ હતું. તેનું અક્ષાંશ 26.37 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 92.29 ડિગ્રી પૂર્વ નોંધવામાં આવ્યું છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી લગભગ 50 કિલોમીટર નીચે હોવાનું જણાવાયું છે.
ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર ખુલ્લામાં આવી ગયા હતા. જોકે, રાહતની વાત એ છે કે હાલમાં કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા તથા કોઈપણ પ્રકારની અફવાઓથી બચવા માટે અપીલ કરી છે.

Tags: aasamEarthquake
Previous Post

Efficiently Navigate the TRON Network with Tronscan

Next Post

USમાં ભારતીય યુવતીની હત્યા કરી પ્રેમી ભાગીને ભારત આવી ગયો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશી અને રોહિંગ્યાને મલેશિયા લઈ જતી હોડી આંદામાન સમુદ્રમાં ડૂબી

April 15, 2026
અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ
તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

April 15, 2026
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તાજા સમાચાર

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

April 15, 2026
Next Post
USમાં ભારતીય યુવતીની હત્યા કરી પ્રેમી ભાગીને ભારત આવી ગયો

USમાં ભારતીય યુવતીની હત્યા કરી પ્રેમી ભાગીને ભારત આવી ગયો

વાત નહીં માનો તો માદુરો કરતા પણ ખરાબ હાલત થશે : વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિને ટ્રમ્પની ચેતવણી

વાત નહીં માનો તો માદુરો કરતા પણ ખરાબ હાલત થશે : વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિને ટ્રમ્પની ચેતવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.