Wednesday, April 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

તાજેતરમાં જ રાજીવ ચઢ્ઢાના સ્થાને મિત્તલને રાજ્યસભામાં પાર્ટીના લીડર બનાવવામાં આવ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2026-04-15 12:08:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ આજે બુધવારે સવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલ

અને તેમના પુત્રના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી

સાથે જોડાયેલા ફંડમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અને વિદેશી મુદ્રા કાયદાના ઉલ્લંઘન સંદર્ભે કરવામાં

આવી હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇડીની ટીમ યુનિવર્સિટી સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો અને ફંડના

દુરુપયોગની ફરિયાદો પર તપાસ કરી રહી છે. એજન્સી એ તપાસ કરી રહી છે કે શું યુનિવર્સિટીમાં

મળેલા દાન અથવા રોકાણમાં વિદેશી વિનિમય કાયદા ( ફેમા ) નું ઉલ્લંઘન થયું છે. સાંસદના પુત્ર પણ

અનેક વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાથી તેમના રહેઠાણ અને ઓફિસ પર પણ તપાસ ચાલી રહી

છે, જ્યાંથી મહત્વના ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આમ આદમી પાર્ટીના

સંયોજક કેજરીવાલે આ દરોડાને પંજાબમાં ભાજપની ચૂંટણી તૈયારી ગણાવતા કહ્યું કે, “મોદીજીએ

પંજાબમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ પંજાબના લોકો આ સહન નહીં કરે અને ભાજપને

કરારો જવાબ આપશે.” સાંસદ સંજય સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું કે જ્યાં ચૂંટણી હોય ત્યાં ભાજપ

પોતાની એજન્સીઓને પહેલા મોકલી દે છે. તેમણે આ કાર્યવાહીને રાજકીય પ્રતિશોધ ગણાવી છે.

નોંધનીય છે કે અશોક મિત્તલને તાજેતરમાં જ રાઘવ ચઢ્ઢાના સ્થાને રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના

ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Tags: aapashok mitalED Raid
Previous Post

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

Next Post

બાંગ્લાદેશી અને રોહિંગ્યાને મલેશિયા લઈ જતી હોડી આંદામાન સમુદ્રમાં ડૂબી

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશી અને રોહિંગ્યાને મલેશિયા લઈ જતી હોડી આંદામાન સમુદ્રમાં ડૂબી

April 15, 2026
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તાજા સમાચાર

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

April 15, 2026
આંતરરાષ્ટ્રીય

ભારત – પાકિસ્તાન વચ્ચે પરમાણુ સુવિધાઓ પર હુમલો ન કરવાની પરસ્પર ગેરંટીનો એક મજબૂત ઇતિહાસ

April 15, 2026
Next Post
અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના

બાંગ્લાદેશી અને રોહિંગ્યાને મલેશિયા લઈ જતી હોડી આંદામાન સમુદ્રમાં ડૂબી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.